________________
နီနဖုဖုဖုဖုန်းနံနနနနနနနနနနနန
લેખે ન ગણે. કુલ પણ ન વિચાર્યું. આ દાસીને નીચ જાણતે છતાં પણ તેમાં મુંઝાણે. માટે એ સુવણે સર્યું. એ વિષય સંગે સર્યું. એ સંસારનાં પ્રતિબંધે સર્યું. ઈત્યાદિક ભાવનાએ જાતિસ્મરણજ્ઞાન ઉપન્યું. ને સ્વયં બુદ્ધ થયું. પછી પિતાની મેળે લેચ કરીને દેવતાએ આપેલ વેષ લઈને રાજા પાસે ગયે. રાજાએ પૂછયું. શું વિચાર્યું? ત્યારે કપિલ મુનિએ સર્વ વૃત્તાંત કહો. યથા નહીં હો તો , રાહ જોણો પવછરૂ ા તો માણપ જજો, જોડિવિ ન નિઢિચં. રાજા હર્ષ પામે થકો બોલ્યા. કે કોડી પણ આપું. મુનિ બોલ્યા મારે ખપ નથી. મેં સર્વ સંગ તળે. હે રાજન્ ! સંતેષમાં સુખ છે. તે પણ રૂડા કામ કરજે. એમ કરી વિહાર કર્યો. તે માટે સંતેષ તેજ સુખ છે. અહિં તે એટલું પ્રયોજન છે. પણ પ્રસંગે આગળ કથા કહીયે છીએ. - હવે કપિલ મુનિએ ધર્મલાભ દઈ વિહાર કર્યો. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, ઘેર તપવંત, ઉગ્ર બ્રહ્મચારી, નિર્મમ, નિરહંકારી, અસ્મલિત પંચ મહાવ્રતના ધરનાર એવા શ્રી કપિલમુનિને છ મહિને કેવલજ્ઞાન થયું, એવા અવસરે રાજગૃહ નગરને અંતરે અઢાર જનની અટવીમાં બલના, ઉત્કટ, આદિ નામવાલા પાંચસે ચેર વસે છે. કપિલ મુનિએ જ્ઞાને કરી જાયું, કે ચેર બુઝશે. માટે બીજો માર્ગ મુકીને અટવીને માર્ગે ચાલ્યા. અનુક્રમે તે સ્થાનકે પહેચ્યા. ચેરે વેગેલેથી જાણ્યું કે કઇક આવે છે. તે જ્યારે ટુકડા આવ્યા ત્યારે શ્રમણ જાણીને સૌ એ મળી પકડયા. અને તેના સમીપે લાવ્યા. સહુએ વિચાર્યું કે એ શ્રમણની સાથે ખેલ કરીએ. તેથી કહ્યું કે તું નાચ. કેવલી બેલ્યા, હું નાચુ, પણ તાલ કોણ આપશે ? ત્યારે પાંચસો ચોર મળી તાળીઓ પાડવા લાગ્યા. મુનિ પણ ગાવા લાગ્યા.
યથા છે બધુ ત્રાસચંમિ, સંસારંમિ ૩ ફુવારા I f$ नाम होआ त कम्मय, जेणा दुग्गय न गच्छिइज्जा ॥ इत्यादिक શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. તે કપિલીય નામે આઠમું અધ્યયન પ્રરૂપ્યું.
१६४