________________
વળી સંયમી, જ્ઞાનવંત તેને હું મારવા આવ્યો છું. એમ પિતાની નિંદા કરતે પગે લાગીને કહેવા લાગ્યું કે હે પિતાજી, પુત્ર, કુપુત્ર થાય, પણ પિતા પિતા ન થાય. જે સપને દુધ પાઈયે તો પણ ઝેર મુકે નહીં, તે સર્પ સરખો હું થયે. અને તમે રાગદ્વેષ રહિત છે યતઃ शत्रौ मित्रे रणे स्लैणे, स्वणेऽश्मनि मणौ मृदि ॥ मेंाक्षे भवे भिदा નારિત નિવિરોષ મનઃ સતામા તમે તે જ્ઞાનવંત છે. અનુક્રમે મોક્ષ પામશો, પણ હું તમારો પુત્ર થઈને ધિકકાર થાઓ. મને દુષ્ટ થયે અથવા દીપથી પણ ધૂપ હેય છે, એમ રાજાએ કહ્યું, છતાં મુનિ બોલ્યા નહિ. કારણકે પરમાર્થ અજાણતાને મૌન રહેવું સારું છે. રાજા પણ મહાત્માને ખમાવતે, આત્માની નિંદા કરતે, શેષ રાત્રિ ત્યાં કાઢી પ્રભાતે સ્થાને ગયે. પ્રાતઃકાળ દીપૃષ્ઠ પ્રધાનનું સર્વત્ર ઘર ખોળતા ત્યાં ભેંયરામાંથી રાજાએ પિતાની બહેનને શોધી. તે વારે રાજાએ પ્રધાનના ઘરબાર લુંટી લઈને તેને દેશ બહાર કાઢી મૂકો. લોકેએ પ્રધાનની નિદા-તિરસ્કાર કર્યો.
તે પછી રાજા સમસ્ત પરિવાર સાથે મુનિને વંદન કરવા આવ્યા, અને સભા મધ્યે સ્તવના કરવા લાગ્યો કે હે સ્વામિન્ ! તમે જે ગાથા કહી તેનાથી કુમંત્રીથી મને બચાવ્યા. પછી મુનિએ ધર્મ કહ્યો. તે સાંભળી બધા પ્રતિબંધ પામ્યા. મુનિએ વિચાર્યું ક્ષેત્રપાલક, છોકરા, કુંભારની ગાથા વડે હું જ્ઞાનીની જેમ પૂજાયે. તે તે પ્રાણીને ધન્ય છે કે નિરંતર શ્રદ્ધાથી સિદ્ધાંત ભણે છે. એમ ચિંતવીને નિમથી બની ભણવા માંડયું. જેમ જેમ ભણે તેમ તેમ આત્માને કૃતાર્થ માનતા હતા. વસ્ત્ર, પાત્ર, અનાદિકને લેભ તજીને એક સ્વાધ્યાય, વિનયા દિકમાં તત્પર થયા થકા ભણવા માંડયું. ઘણું ભણ્યા તે પણ ભણ વાની ઈચ્છા નિવતી નહીં. એમ કરી તપ તપી, ઘણું સમતા કરી, સદુભાષ્યરૂપ, અમૃતનું પાન કરી, ગુરુની સેવા વૈયાવચ્ચ કરી. અનુક્રમે કાળ કરી દેવકે વિષે દેવતા થયા. એમ જે દોષ રહિત હેય તેને ---------હહહહહહહહહહહહહહહહહહહહહહહહ - ----
૧eo