________________
કહ્યું' કે સદ્ગાચેન ! એ શ્લોકના અં વિચાર્યાં, જે ભૂમિ થકી ઘર થયા અને કુટીને ભૂમિને મળ્યા. તેથી તે ક્રીકરો પણ ડોશીને મળવા જોઇયે. ત્યારે તેણે ગુરુને ઠપકો દીધી. કે મને અથ કેમ ન ભણાવ્યે ગુરુ મેલ્યા. વિનિતને યથા` પરિણમે. અને વિનય રહિતને યથાય ન પરિણમે તેમાં મારો શે! દેષ છે ? કૃતિ આવશે ॥ માટે વિનય 'તને વિદ્યા ભરે છે. હવે વિનયી હૈાય તે અચંડ એટલે કે ધી હ્રય એમ કહ્યું.
તેથી વિપરીત તેા ક્રોષી તથા કુશીલ હોય તે કહે છે. અર્થ :- ઋદ્ધ' સુશીઢ. મયણ િિત્ત ।। ક્રોધી તથા કુશીલીયાને અક્રીતિ ભજે. એટલે ક્રોધી તથા કુશીલતાના અપજશ થાય. તેમાં પ્રથમ ક્રોધી ઉપર કુલવાલકની કથા છે. તે પૂર્વે એજ ગ્રંથમાં વૈભ ઈચ્છક પ્રાણીનાં દ્રષ્ટાંતે કાણીક રાજાની કથા આવી છે. તેની અંતરભૂત એ કથા છે. ત્યાંથી જોઇ લેવી. હવે કુશીલીયાને અપકીતિ ભજે તે ઉપર મુ ́જરાજાની કથા. ધારા નગરીમાં લેાજરાજાનાં ભાઈ મુંજરાજા ચૌદશે ચુમ્માલીશ હાથીની ઠકુરાઇ ભાગવે છે. તેને અનુક્રમે કોઇ પ્રત્યંતર રાજાએ સ'ગ્રામ કરતાં બાંધી લઈને નજરકેદ્ર રાખ્યા. તેને જમવા સારૂ નિત્ય દાસીની સાથે પાણી મેાકલે એમ કરતાં મુ'જરાજા તે દાસીની સાથે વિષય સેવવા લાગ્યા.
પછી ભાજરાજાએ સુરંગ દેવરાવીને ગુજરાજાને જણાવ્યુ કે આ ઠેકાણે બારણું છે. તે માગે થઈને આપણા નગરમાં આવે. ત્યારે મુજે ક્રાસીને જણાવ્યુ` કે આ સુરંગ માગે થઇને હું તે જઇશ. તારે આવવુ' હાય તે તુ' પણ ચાલ. ત્યારે દાસીએ કહ્યું કે હું આસ૨ણ લઈને આવું ત્યાં સુધી તમે રહેા. એમ કહી. આભરણુ લેવા ગઈ તેને કાંઈક વાર લાગી તેવારે મુજે વિચાયુ` કે દાસીને ઘણીવાર થઇ માટે કોઈને ખબર પડી જશે, એમ ચિતવી પોતે ચાલવા માંડયેા એટલે દાસી આવી. તેમણે મુજને જતા રૂખ્યા તેથી તેણે પાકાર
aacascadachch
૧૦૨