________________
.
विपत्तिदलन देवैः कृताराधन, मुक्तेः पथ्य यन जलाग्नि शमन व्याघोरगस्तभनम् ॥ श्रेयः संवनन समृद्धिजनन सौजन्य संजीवन, कीते केलिवन प्रभावभवन सत्य वचः पावनम् ॥ इति मकरध्वज कथा ॥ इति सकलसभाभामितिभालस्थलतिलकायमानपंडित उत्तमविजय गणि शिष्य पंडितपद्मबिजयगणीकृत बालावबोधे श्री गौतमकुलकप्रकरणे पचम. गाथायां षडउदाहरणाननि समाप्तानि।
- હવે છઠ્ઠી ગાથા કહે છે–તેને પૂર્વલી ગાથા સાથે એ સંબંધ છે કે પૂર્વ ગાથામાં એમ કહયું કે સત્ય છે તેને લક્ષમી આવે અને તેથી વિપરીત એટલે અસત્ય બોલનાર પ્રાયે કૃતન હોય. માટે કૃતનનું લક્ષણ કહેવાને સંબંધે આવી એ છઠ્ઠી ગાથા તે કહે છે.
चयति मित्ताणि नर कयग्घ, चयंति पावार मुणिं जयतं ॥
चयति सुक्काणि सराणि हंसा, चएइ बुद्धी कुवियं मणुस्स (१) જયંતિ મિત્તાનિ નરં ચંg | કૃતન એટલે કરેલા ગુણને હરનાર, એવા પુરુષ તેને મિત્ર હોય, તે પણ છેડે છે. ત્યજે છે. એટલે કૃતળ પુરુષને મિત્ર હોય તે પણ દીર્ઘરાજાની જેમ છાંડે છે. તે દીર્ધરાજાની કથા કહે છે.
કપિલપુર નામે નગરમાં બ્રા નામે રાજા રાજ્ય કરે છે. તેને ચુલણી નામે રાણું છે. તેને પુત્ર બ્રહ્મદત્ત નામે બારમે ચક્રવતી થયે. તે કુમારપણામાં જ તેને પુત્ર મરણ પામ્યા. ત્યારે બ્રહ્મરાજાના ચાર મિત્રો હતા. તે વારાફરતી તેનું રાજ્ય સંભાળવા લાગ્યા. એમ કરતાં તે ચાર મહેલે એક દીર્ઘરાજા ચલણ રાણીથી લુબ્ધ થયે. તેની સાથે વિષય ભેગવવા લાગ્યા, એમ તે કૃતન થશે ત્યારે બીજા ત્રણ મિત્રોએ તેને ઉવેખી મૂકો. અહિ તે એટલી જ વાતનું પ્રયોજન છે. એ કથા વિસ્તારથી સાતમી ગાથાના આદ્યમાં બ્રહ્મદત્ત ચકિને અવિકારે આવશે ત્યાંથી જોઈ લેવી.
હવે અહીં ત્યજવાના અધિકાર માટે વળી કહે છે.
:::::::::
::
:mathe
૧૩૭