________________
ક્રોડ અંતેના ખરચમાં વપરાય છે. યાચકનાં દાનમાં ચાર ક્રોડ સાનૈયા વપરાય છે. ત્રણ કોડી સેાનૈયા ભડારમાં આપુ છુ, માટે તું એકલાજ એક દિવસ એક કેાટી સાનૈયા ખરચ કરી આવીશ. ત્યારે થોડા દિવસમાં મારા ભડાર ખાલી થઇ જશે.
તે સાંભળી મકરધ્વજકુમાર બાલ્યે. જેને પુન્ય પ્રખલ છે તેને દાન દેતા પણ ધન વૃદ્ધિ પામે છે. જે ભાગ્યહીન હાય તે। ભાર ખાલી થાય. તે સાંભળી રાજા એલ્યે. જો તારે પુન્ય પ્રમાણુ કે તે જે ક્રોડ સાનૈયા દાનમાં આપ્યા તે લાવી આપ નહિં ત:રુ મસ્તક ખેઢી આપ એવુ રાજાએ ક્રોધ વચન કહ્યું, તે સાંભળી મકરધ્વજ અભિમાન સહ સભામાંથી ઉઠી પૂર્વ દિશાના દરવાજે ગયા, એટલે જમણેા ખર થયે.. ત્યારે દક્ષિણ દ્વારે ગયે. એટલે જમણેા ઘુવડ થયું. ત્યાંથી ઉત્તર દિશાએ ગયા ત્યારે ડાખી ભૈરવ ઉતરી. એ સ અપશુકન ને જાણીને પાછા વળ્યા. તે વેળા દરવાજાના મુખે શિવાશબ્દ થયું. તે શિવા શબ્દેવ'શજાળમાં ચાર રત્ન વશયષ્ટિમાં રહ્યો છે. એવું શકુનજ્ઞાને જાણી વ'શજાઢી એન્રી વશને ભેટ્ટીને તેમાંથી ચાર રત્ન લીધા. અને એ સવ પુન્ય પ્રભાવ છે. એમ મનમાં વિચારીને ઘર તરફ ચાલવા માંડ્યું, એવામાં દિવ્ય ગીતધ્વનિ સાંભળે તે શબ્દ અનુસારે ચાલ્યે. આગળ એક યક્ષનું મંદિર જોયુ, ત્યાં એક મુનિરાજની આગળ દિવ્ય નાટક થાય છે. તેને કુમાર જુવે છે. એટલામાં તા દેવતાએ નાટક સંયુ. પછી કુમારે મુનિને પ્રણામ કરીને પૂછ્યું', કે એ દેવતા કાણુ છે ? મુનિ એલ્સા. હું કુમાર ! એ દેવતાના પાછલા ભવ કહું છું. તે તુ' સાંભળ. એ પૂર્વે કાઈક નગરને વિષે શેઠ હતે. તેણે સાધુનાં પરિચયે કરીને મૃષાવાદ આવવાનુ પચ્ચખ્ખાણુ કર્યુ. પછી એકદા લેાલે પરાભવ પામ્યા. તેણે પારકી થાપણુ આળવી. તે પાપે કરી અપઋદ્ધિવાળા યક્ષ થયા છે. જો ત્રત ભગ ન કરત તા વૈજ્ઞાનિક દેવતા થાત તે માટે હું કુમાર ! પ્રાણજતે
dharme
rest
૧૭૫