________________
အ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀
વિદ્યા આવે. તે ઉપર જવરાજાનું દ્રષ્ટાંત કહ્યું. હવે વિનયવંતને વિદ્યા ભજે તે ઉપર દ્રષ્ટાંત કહે છે.
કેઈક સિદ્ધપુત્રનાં બે શિષ્ય હતા. તે નિમિત્ત ભણ્યા. એક દિવસને વિષે તૃણુકાષ્ટ નિમિત્તે બહાર નિકળ્યા. એવામાં હાથીના પગલા દીઠા. તેમાં એક છે. હાથણીના પગલા છે. બીજાએ કહ્યું તે કેમ જાયું ? તેણે કહ્યું મેં લઘુનીતિથી જાણ્યું. વળી કહ્યું કે હાથણી કાણી છે. બીજાએ કહ્યું તમે કેમ જાણ્યું? એણે એકેક દિશાના પાદડાં ખાધા છે. તે ઉપરથી જણાય છે. વળી કહ્યું કે એ હાથણી ઉપર સ્ત્રી અને પુરુષ બેઠા જણાય છે. બીજાએ કહ્યું શેનાથી જાણ્યું ? તેણે કહ્યું. બંને નીચે ઉતરીને લઘુનીતિ કરી છે. એટલે વળી છે. સ્ત્રી ગર્ભવતી છે. બીજાએ પૂછયું. તે કેમ જાણ્યું ? તેણે કહ્યું કે હાથને ઓર્ડ દઈને ઉઠ તેથી જાણ્યું. વળી કહ્યું ગર્ભમાં પુત્ર છે. બીજાએ પૂછયું. તે કેમ જાણ્યું ? તેણે કહ્યું. જમણે પગ ભાર છે, વળી કહ્યું રાતા રાતા વચ્ચે પહેર્યા છે બીજાએ પૂછ્યું. શેનાથી જાણ્યું તેણે કહ્યું. વસ્ત્રના તાંતણું વૃક્ષને લાગ્યા છે તેથી જાણ્યું એમ કરવાં નદીના કાંઠે ગયા. ત્યાં એક ડેશીને દીકરો પરદેશ ગયેલ છે. તેની ચિંતાથી ડોશીએ પૂછ્યું. મારે દિકરો કયારે આવશે, એમ પૂછતા ડોશીને ઘડો પડી ગયે. તે ઘડો ભાંગે ત્યારે એક બે, યતઃ તદન તરજ્ઞાચં તત્તમિદં નિત્તમં ચ નિત્તમ તાવેજ તારવું છે રિસં ૨ વરિરે છે એ રીતે ચૂડામણી ગ્રંથમાં કહ્યું છે. એ કલેકને અર્થ ચિંતવીને બોલ્યો કે તારો દીકરો મરણ પામ્યા છે. એમ કહ્યું ત્યારે બીજો બે રે ડોશી ! તારો દીકરે ઘેર ગયે છે. તે સાંભળી ડેશી ઘેર ગઈ. દીકરાને ઘેર આવેલે જે તેજ વખતે બે રૂપિયા લઇને સિદ્ધપુરુષને સત્કાર કર્યો. તે જોઈ પહે લાએ બીજાને પુછયું, કે તે કેમ જાણ્યું? કે ઘેર આવ્યો ? તેણે