________________
နနနနနနနေဖုန်နနနနနနနနနနနနနနနန် શંકા પામે. હવે મંત્રી રાજા પાસે ગયે, તેને રાજાએ પૂછયું કે તમે આ રાત્રિની વેળાએ કેમ આવ્યા ? મંત્રી પણ છલબેલા જાણી બોલે કે, તમારા પિતા લગ્ન પરિણમી થઈ કુંભારને ઘેર આવ્યા છે. ને પ્રભાતે તમારું રાજ્ય લેશે. ત્યારે રાજા છે, જે પિતા રાજ્ય લેતે મારું ભાગ્ય છે. હું ચાકર થઈને પિતાના ચરણકમલ સેવીશ, તેને મંત્રીએ કહ્યું, હે રાજન! રાજ્ય તે બલાત્કારે લઈયે પણ પામ્યું રાજ્ય ન બેઈએ. માટે આજ પિતાને રાત્રે મારે પછી નિવિને રાજ્ય પાળે, તે રાજાએ સાચું માન્યું. રાજાને કાંઇ વિચાર હાય નહિં, કારણ કે પાણીની નીક અને રાજા જ્યાં વાળીએ ત્યાં વળે.
હવે રાત્રે સર્વ લોક સૂતા, તે વેળાએ રાજા એકલે હાથમાં ખફૂગ લઈને કુંભારને ઘેર ગયે. ત્યાં પિતા સૂતા છે કે જાગે છે. એવુ છિદ્ર કરી લેવા માંડયું. એટલે મુનિએ ક્ષેત્ર પાલક પાસે સાંભળેત્રી ગાથા ગણી ને ગાથામાં જવ શબ્દ ધાન્ય હતું. અને અહિં જવ શબ્દ જવરાજા સમજ. તથા ત્યાં ગયહા શબ્દ ગર્દભ હતે. અહિં ગભિલ એ અર્થ સમજાણે. તે ગાથા સાંભળી રાજા વિચારવા લાગ્યું કે પિતાને જ્ઞાન ઉપન્યું દેખાય છે. કારણકે મેં કુર આડુંઅવળું જોયું, તે એમણે જાણી લીધુ, તે પણ એ ખરા જ્ઞાની ત્યાર ગણાય કે મારી બહેનની ખબર કહે, એમ રાજા ચિંતવે છે. એટલામાં તે મુનિ બીજી ગાથા બેલ્યા. તેમાં આલિકા શબ્દ કુમારીનું નામ છે. અગડ શબ્દ ભૂમિગૃહ જાડ્યું, તે સાંભળી રાજાએ વિચાર્યું કે જ્ઞાને જાણને જે વિચારું છું. તેને જવાબ દે છે. અહો ! જ્ઞાન મેટું છે હવે જે શત્રુએ રાખી છે તેનું નામ કહે તે સારું. ત્યાં ગુરુએ ત્રીજી ગાથા ગોખી તે ગ.થામાં જીવી એટલે દીપૃષ્ઠ નામે પ્રધાનથી તને ભય છે. એવું સમજાયું. મારા મનના સંદેહ સર્વે જાણે છે. અને સંદેહ ટાળે પણ છે, એમ વિચારીને રાજ દ્વારમાં પિઠ આંખે આંસુ રડતે, મને ધિર્ ધિગ છે, કારણ કે એક તે પિતા