________________
હવે જય રાજર્ષિ ગુરુ સાથે વિહાર કરતાં વિનય, વૈયાવૃત્ત કરતાં તથા ક્ષમાતપસ્યા કરતાં વિચર, સર્વ સિદ્ધાંતને સાર એ જે પંચપરમેષ્ઠિ નમસ્કાર તેને સંભારતા અપ્રમત્ત થકાં વિચારે છે. પણ ભણતા નથી, તેમને ગુરુએ કહ્યું, હે વત્સ! તમે ભણે, મેક્ષમાગ દેખાડવાને જ્ઞાન તે ત્રીજું નેત્ર છે. ત્યારે જયઋષિ બેલ્યા કે હે સ્વામિન્ ! મારાથી વૃદ્ધાવસ્થાએ ભણાતું નથી. માટે તમારા ચરણ કમળથી સેવા કરીશ અને દુસ્તર તપ કરીશ એમ કરતાં કેટલાક કાળે જ્ઞાનવંત ગુરુએ લાભ જાણે આજ્ઞા કરી કે વિશાલા નગરીએ પુત્રને પ્રતિબંધિવા નિમિત્તે જાઓ ત્યાં બીજા પ્રાણીને પણ પુન્યને લાભ મળશે, તે ગુરુવચન પ્રમાણ કરી ચલ્યા. કારણકે ગુરુની આજ્ઞા એ મુખ્ય માર્ગ છે.
હવે જયષિ માર્ગે ચાલતા ચિત્તમાં ચિંતવે છે, કે મને કાંઈ આવડતું નથી. માટે પુત્રને શો ઉપદેશ દઈશ ? અને ઉપદેશ વિના બીજા પ્રાણી પણ કેમ પ્રતિબંધ પામશે? એવા અવસરને વિષે એક જવનું ખેતર છે. ત્યાં એક ગર્દભ છે. તે અહિંતહિં દષ્ટિ નખતે જવ ખાવાનું મન કરે છે. તે દેખીને ક્ષેત્ર રક્ષકે એક ગાથા કહી, કારણ કે પૂર્વકૃત કર્મો કરી વિજાતીયને પણ વિદ્યા હેય છે.
In ॥ ऊहावसी थोहावसी ममं चेव निरिखसि ॥ लखिउ ते મિgs પઝેસિ વા વ્યાખ્યા – કાવલિ થોરાવલિ (અરહે આવે છે. પરહે જાય છે.) મમં મને જ દેખે છે. તે મિHrs (તે તારે અભિપ્રાય છે) હિs (ઓળખે) (૨) હે ગર્દભ ! તું (નવ પરણિ) જવની પ્રાર્થના કરે છે. આ ગાથા સાંભળીને જવ
ષિ વિસ્મય પામીને તે ગાથા ગોખવા લાગ્યા. તે જાણે અમેઘ શાસ્ત્ર પામ્યા એમ માનતા હતા. વિદ્યા પામ્યની પેઠે માર્ગમાં તે ગાથાને ગોખતા આગળ ચાલ્યા, એવામાં નાના બાળક મઈદાંડીયે રમે છે. તેમાં એક છેકરે કાષ્ટ ખંડ રૂપ અણુલિકા (ઈ) ઉછાળી.
delete s
ectorathia
૧૬૭,