________________
၀၉၉၀၉၇၇၉၀၅၇၅၇၅၉၅၇၀၉၉၇၀၉၉၁၀ ၀၀၀၀၀၀၀၀၀
પામ્યો. મુકુટ સિવાય સર્વ આભૂષણ આપી દીધા. નગરમાં ઉદ્ઘોષણા કરાવી, રાજ ગુરૂને વંદન કરવા ગયા. લેક પણ હર્ષ પામ્યા. મનગમતું ને વૈદે કહ્યું- રાજા પટહસ્તિ પર બેસી, સહ લેકથી પરિવ યાચકાદિને દાન દેતે, જિનશાસનની પ્રભાવના કરતે, ચાલતા અનુક્રમે પંચાભિગમ સાચવીને ગુરુને વંદના કરી, ઉચિત સ્થાનકે બેઠા. સદ્ગુરુએ મેક્ષમાર્ગની દેખાડનારી ધર્મ દેશના આપી. રાજ્યલક્ષ્મી તે પત્ર છે. સ્વર્ગાદિકનાં સુખ તે ફૂલ છે. મોક્ષસુખ તે ફળ છે, એ ધર્મરૂપ કલ્પવૃક્ષ જયવંતે છે. સંસાર સમુદ્ર જન્મ, જરા, મૃત્યુરૂપ કાલે સહિત છે. તેમાં જહાજરૂપ ધર્મ તે પુન્યાને પામીયે. તે ધર્મ સાધુ શ્રાવક યોગ્ય વિવિધ કહ્યો છે. તે બેમાં જેકે સાધુપણું દુષ્કર છે. તથાપિ તે નિર્વાણ સુખ શીધ્ર આપે. માટે ભૂજાએ સમુદ્ર તરે. એક હાથે મેરુ પર્વત તેલ. એકલાએ કર્મશત્રુનું મહાસૈન્ય જીતવું. ખગધાર ઉપર ચાલવું. વેલના કેળિયા ભરવા એવી જ રીક્ષા પાલવી કઠણ છે. અને શ્રાવકધર્મ તે સમક્તિમૂલ બાર વ્રતરૂપ છે. એવી દેશના સાંભળી રાજા પણ હાથ જોડી ગુરુને વિનંતિ કરી કે હે ભગવન્! હું પુત્રને રાજ્ય સ્થાપી તમારી પાસે ચારિત્ર લઈશ. ગુરુ બેલ્યા કે પ્રમાદન કરે. ભાગ્ય હેય તે આવા ભાવ થાય.
રાજાએ પણ ગુરુનું વચન પ્રમાણ કરી ઘેર આવી પુત્રને રાજ્ય થાપીને શીખામણ દીધી કે હે પુત્ર! તમે પ્રજાને પુત્ર પેઠે પાળજો, કારણ કે દાન ભેગાદિકે કરી લક્ષમી ક્ષય પામે છે. વલી અન્યાય ટાળજે. પ્રજાને સંતાપ આપશે નહીં. ન્યાય પાળજે, નિરંતર ધર્મ ચુકશો નહીં. તમે મારી જેમ અંતે રાજ્ય છોડી ચારિત્ર લેજે, અન્યથા રાજ્ય નરકે પહોંચાડશે, એ રીતે શીખામણ દઈ, પ્રજાની આજ્ઞા માંગી, શાસનની પ્રભાવના કરી દીક્ષા લીધી, યતઃ स्वर्णाद्रिस्तावदुत्तंग पारावारश्यदुस्तरः ॥ कष्टा कार्य गतिर्यावत्, न ધી. પ્રતિ કે પછી ગર્દભીલરાજા તથા અમાત્ય અને નગરનાં લેક વંદના કરી સ્વસ્થાને ગયા.
Me່
ເa-bettadhadasachacedo9999bobo