________________
ઇંદ્રદત્તને પગે લાગ્યું. તેણે પૂછયું તું કોણ છે ? ત્યારે કપિલે સર્વ વૃત્તાંત કહ્યો. હાથ જોડીને કહ્યું કે હું વિદ્યાથી છું. મારા માતાપિતા અને તમારામાં કોઈ ફેર નથી. માટે હું તમારા ચરણે આવ્યો છું. તે તમે મને ભણવીને પસાય કરે. ત્યારે ઉપાધ્યાય બોલ્યા કે તું મારા પુત્ર સમાન છે. તેને વિદ્યા ભણાવવાને ઉદ્યમ કર યુક્ત છે. યતઃ | श्लोकाध इलोकपाद वा, समस्त श्लोकमेव वा ॥ अवध्वं दिवस कुर्या, નાથ્થરચાયુ છે ૧ મે વિદ્યા રહિત પુરૂષ તે પશુ સરખે જાણ. તે માટે તું સુખે ભણ. પણ ભોજનની સામગ્રી મારે ઘેર નથી. હું નિધન છું. અને ભોજનના સુખ વિના ભણાય નહિં. યતઃ છે
સારાર્થે પુરતશનિવારસુ મિક્ષા, बाहया इमे पठन पंचगुणा भवति ॥ अरोग्यबुद्धिविनयोद्यम शास्त्ररागाअभ्यतरा: पठनपंचगुणा भवति ।।
તે સાંભળી કપિલ છે કે ભિક્ષાવૃત્તિએ ભણીશ. ઉપાધ્યાય બોલ્યા કે શિક્ષાને અને ભણવાને બનશે નહિં. તે માટે તું ચાલ. તારા અથે કઈક શેઠને પ્રાર્થના કરીયે, પછી તે બહું જણ મલી શાલિભદ્ર નામે શેઠના ઘેર ગયા. છે કે મર્મવરવારવતુર્વરેણું મળે દેવસ્ય ધીમહિ રહ્યાદ્ધિ ત્યારે શેઠે પ્રોજન પૂછયું. ઉપાધ્યાય બેલ્યા કે મારા મિત્રને પુત્ર કૌશાંબી નગરીથી ભણવા માટે આવ્યું છે. તેને તમે ભેજનને આશ્રય આપો તે સુખે વિદ્યા ભણે. તમને મેટું પુન્ય થશે. શેઠે તે વાત માનીને દાસીને કહ્યું કે એ વિદ્યાર્થી છે. તેને તું નિરંતર જમાડજે અને એની ખબર રાખજે.
હવે તે કપિલ નિત્ય ભણે અને શેઠને ઘેર જમવા જાય, પણ કપિલને સહેજે જ હાંસિનો હાલ ઘણે છે. યૌવન પણ વિકારનું ઘર છે. કંદપ પણ દુર્જય છે. તેથી દાસી સાથે રક્ત થયે. દાસી પણ કપિલ સાથે અનુરક્ત થઈને બોલી કે તું જ મારે જ ભર છે.
sales@
seasessessessessessessessages seeke