________________
પણ તારી પાસે કાંઇક દ્રવ્ય નથી. હું તેા વજ્ર પ્રમુખની લાલચે બીજા સાથે વધુ છું. તું કબુલ કરે તેા કાછની પાસે ન જાઉ.. કપિલે તેનુ' વચન કબુલ કર્યું.
પછી તે કપિલ દાસી સાથે રમતાં કાલ કાઢે છે. એક દિવસે દાસી મહે।ત્સવ આભ્યા, તેવારે દાસી શેકાતુર થઈને બેઠી છે. કપિલે પૂછ્યું, તું આજ શેાકાતુર કેમ છે ? ત્યારે દાસીએ કહ્યુ', માજ દાસી મહોત્સવ છે, મારી પાસે વસ્ત્ર, ફુલ, તખેલ, આભરણુ કાંઇપણ વસ્તુ લાવવાને દ્રવ્ય નથી. માટે સખી મધ્યે મારી હાંસી થશે. તે સાંભળી કપિલ દુવાણેા. દાસી કહેવા લાગી, તું દુહવાઇશ નહિ. આજ નગરમાં ધન નામે શેઠ વસે છે. તેને પ્રથમ જે કઈ આશીર્વાદ કે તેને એ માસા સુવર્ણ આપે છે. માટે તુ' પણ વહેલા જઇ આશીર્વાદ ૩. કપિલે તેનું કહ્યું માન્યુ. હવે કપિલે વિચાયુ કે, રખેને શેઠની પાસે મારાથી આગળ કાઈ જાય તા મને સેનુ મળશે નહીં. માટે ઘણા વહેલા નીકળ્યા. માર્ગમાં કાટવાળ પુરુષે તેને પકડયા, ખાંધ્યા. અને પ્રભાતે રાજા પાસે લાવ્યા. રાજાએ વાત પૂછી ત્યારે આદ્યથી માંડી જેવી હતી તેવી કહીં દેખાડી. સાચું જાણી રાજા સતુષ્ટ થયે ને કહેવા લાગ્યા. માંગ, માંગ, જે માંગે તે આપું. ત્યારે કપિલે કહ્યું એકાંતે જઈ આલેાચી આવુ', એમ કહી અશેાકવાટીકામાં જઇ આલેાચવા મેઠા. ત્યાં વિચારે છે કે બે માસે વજ્ર, આભરણુ નહી થાય. માટે સે। સાનૈયા માંગુ. વળી વિચાર્યુ કે, યાનવાહનાદિ સવ સોસાનૈયામાં શુ થાય ? માટે હજાર માંશું? વળી હજાર પણ પરણવું પ્રભુ'ખ કરતાં નહીં' પહોંચે. કોડી કિવા, સાકાડી, ક્રવા હજાર કોડી માંગુ, ઇત્યાદિક ચિ'તા કરતાં શુભ કમનાં ઉયથી શુભ પરિણામ થયા. સવેગ પામ્યા અને વિચારવા લાગ્યા કે અહા ! લાભને વિલાસ કેવા છે ? કારણકે હું એ માસા સેનાને અર્થે નીકળ્યેા હતે. અને લાભ દેખીને કોઠી સુધી ચર્ચા. પણ લાભ પુરા ન થયા, વળી વિદ્યા ભણવા માટે પરદેશ આગૈા છું. મે માતાને પણ ન સ′ભારી, ઉપાધ્યાયને ઉપદેશ પણુ
૧૬૩