________________
પણ પુત્ર ભૂખ્યો આવશે એવું જાણી તેને સારૂં શીકે ભજન મૂકી. ફતશ પ્રમુખના ભય થકી બારણે કદ્ધ ચડાવીને ત્યાં ગઈ. થોડી વાર પછી સર્ગ આવ્યે તેણે ઇંધણ મૂકી માતાને શોધી પણ મળી નહિ. શીકે જોયું નહિ. એટલે ભૂખ તરસ વડે ચીડાવાથી કોધવત થયે.
હવે ચંદા પાણી તે ભરી રહી, પણ શેઠના માણસ કામકાજમાં વ્યગ્ર હતા. તેથી તેને કાંઈ આપ્યું નહિ. ચંદાના મનમાં ઘણે ખેત ઉપજે, પછી ઘેર આવી એટલે ક્રોધથી સગે છે. અરે તને ત્યાં શુલિયે ચડાવી હતી? કે શું ? જેથી મારી ભજનવેળા વીસરી ગઈ? હું ભૂખે પીડા પાસું છું. ત્યારે તે પણ દુઃખી હતી. તેથી બોલી કે શું તારા હાથ કપાણા હતા ? કે શીકેથી લઈને ખાધું નહિ? એવી રીતે બે જણને તથાવિધ વચન ઉચ્ચારતાં હીણાં કર્મ બંધાયાં.
એકદા કેઈ કર્મ વિચિત્રતાએ અગર ભાવિભાવના વેગે, વિશિષ્ટ ફળ થનાર છે તેથી માનતુંગ નામે આચાર્ય પાસે તે બન્ને જણાએ જૈન ધર્મને બેય પામી શ્રાવકપણું અંગીકાર કર્યું. તેને ઘણાં કાળ પાલી વૃદ્ધાવસ્થાએ શુભ પરિણામે બંને જણાએ ચારિત્ર લીધું. અંતે સંલેખણ કરી સમાધિએ મરણ પામી દેવકે ઉપન્યાં. ત્યાં આયુષ્ય પૂર્ણ થયે સગને જીવ ચ્યવીને જંબુદ્વિપના ભારતમાં તામ્રલિમિ નગરીએ કામદેવ શેઠને ઘેર તેની અંજુઆ નામની ભાર્યાની કુક્ષીથી પુત્રપણે ઉપજે. તેનું નામ અરૂણુદેવ પાડયું. તે અનુક્રમે યૌવનાવસ્થા પામ્યા.
ચંદાને જીવ પણ દેવકથી ચ્યવીને પાડલાપથ નગરે જસાહિત્ય નામે શેઠની ઇલુઆ નામની ભાર્યાની કુક્ષીએ સ્ત્રીપણે આવીને ઉપજે. તેનું દેઈ એવું નામ પાડયું. તે મટી થઈ ત્યારે વિભાવના મેગે અરૂણદેવને આપી. તેને પરણ્યા પહેલા જ વ્યાપાર માટે સમુદ્ર ગમન કર્યું. તે મહાકડાદ દ્વીપે ગયે. ત્યાંથી પાછાં વળતાં કર્મપરિ. ણામની વિચિત્રતાએ જહાજ ભાંગ્યું. પિતે અને એક મહેશ્વર નામે બીજો પુરૂષ એક પાટીગે વળગ્યા. પાટીયું અનુક્રમે તરતું તરતું સમુદ્ર - હeeeeeeeeeeeeeeeee eeeeeeeeeeeeeeeeeeeee
૧૫
૧૦