________________
၅၀,၀၉၇၇၅၉၈၀၉၉၇၅၉၈၀၉၉၀၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ જ્ઞાન પરિણતિને વધારનાર છે, સકલ કલ્યાણનું સાધન છે, પરમ આરોગ્યતાના સુખને ઉપજાવનાર છે. એ અપ્રમાદથી શીઘ, નિરતિચાર ચારિત્ર પાળવા વડે પૂર્વના મહા પ્રમાદ કરી એકઠાં કરેલા જે પાપ તે ક્ષય થાય અને સ્વભાવે તેવા કારણને અભાવે નવાં કર્મ ન બાંધે ત્યારે હે દેવાનુપ્રિય ! કર્મ જાળ ખપાવી, કેવળજ્ઞાન પામી, અપુનરાગમને સિદ્ધિ
વર. જ્યાં જન્મ નહીં, જ નહીં, રોગ નહીં, શેક નહીં, સંયોગ | નહીં, વિયેગ નહીં, એવું નિરુપમ સુખ પામે.
ત્યારે રાજા બયા, હે સ્વામી ! શું એણે અપ્રમાદ ન હોતે સે કે એટલે લગારેક પ્રમાદ તે એવડા દુઃખને દાતાર થયે ? ત્યારે ભગવતે કહ્યું કે અપ્રમાદ તે સેવ્યું હતું, પણ કમ પરિણતિ વિચિત્ર છે. માટે અપ્રમાદ માત્રથી સકળ કર્મ ખપે. કિન્તુ ઉત્કૃષ્ટ અપ્રમાદ સેવે ત્યારે જ ખપે. વળી હે રાજન ? સાંભળ. એટલા અપ્રમાદથી પણ એણે ઘણું કર્મ ખપાવ્યા. વળી આગલે એની સંતતિ પરંપરા ત્રુટી, ઉત્કૃષ્ટા અપ્રમાદનું બીજ વાવ્યું. માત્ર એક ભવ ભેગવવા રહ્યું હતું તે ભેગવ્યું, માટે અપ્રમાદીને ધન્ય છે. તેથી જ પરમેશ્વરે કહ્યું છે “સમયે ગેયમ! મા પમાયએ” તે માટે પૂર્વલા દુષ્કતની નિંદા કરીએ; ગુરુ પાસે વૈરાગ્યે કરીને આલેઈએ, વિધિપૂર્વક પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીએ એ રીતે શુભ પરિણામ રૂપ અગ્નિએ કરી કર્મબીજ બળે થકે નિયમા વિપાકરૂપ અંકુરાની ઉત્પત્તિ ન હેય. તે માટે અપ્રમાદની સામગ્રી મળે પ્રમાદ ન સેવવે. તે સાંભળી રાજા પ્રતિબોધ પામે. બંદીખાના મૂકાવ્યાં, દાન દઈ ચારિત્ર અંગીકાર કર્યું. જસાદિયે તથા મહેશ્વરે પણ દીક્ષા લીધી. એ સાંભળી કડાના ચોરને પશ્ચાત્તાપ થયે. ત્યારે તે ગુરુ પાસે પ્રગટ થઈ કહેવા લાગ્યું કે, તે પાપકર્મા હું છું. મહા નિર્દયકામ મેં અંગીકાર કર્યું. ઘણું શું કહું? અવશ્ય મારે હવે મરવું છે. માટે મારે 5 હેય તે બતાવે, ત્યારે ગુરુએ વિચાર્યું કે, એને લૌકિક સુંદર પણું આવ્યું છે. તેથી એને
e
edodocodeceaseleseedoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
૧૫૧