________________
ရန်နနနနနနနန
कार्यार्थिना हि खलु कारणमेपणीय,
धर्मो विधेय इति तत्वविदो वदति ॥ ९ ॥
એમ સાંભળી દત્તરાજાએ યાગનું ફળ પૂછયું, ત્યારે ગુરુ બે કે, જયાં હિંસા ત્યાં ધર્મ ન હોય. ॥ यतः ॥ कृपानदी महातीरे, सर्व धर्मास्तृणांकुरा :,
तस्यां शोषमुपेतायां, कियन्नदंति ते चिरम् ॥ ९ ॥ दमो देवगुरुपास्ति, दानमध्ययनं तपः ।
सर्वमप्येतदफल, हिंसां चेन्न परित्यजत् ॥ १ ॥
એમ ગુરુએ કહે થકે રાજાએ ફરી યાગનું ફલ પૂછયું. ત્યારે ગુરુ બેલ્યા, હિંસા તે દુર્ગતિનું કારણ છે. ॥ यदुक्तम् ॥
पंगुकुष्टिकुणित्वादि, दृष्ट्वा हिंसाफल' सुधीः ॥ निरागस्त्रसज तूनां, हिंसां संकल्पतस्त्यजेत् ॥ १ ॥
ત્યારે ફરી દત્તે કહ્યું કે, એ યદ્રા તદ્દા ઉત્તર કેમ ઘો છે ? જેમ હોય તેમ સત્ય કહે ! ત્યારે કાલિકાચાયે વિચાર્યું કે, યદ્યપિ એ રાજા યાગના ધર્મમાં રક્ત છે, માટે જેમ થનાર હોય તે થાઓ, પણ જુઠું બોલવું તે મંગલિક ભણું ન થાય. ॥ यतः ॥ यशो यस्मात् भस्मीभवति वन वनेरिव वन ॥
निदानों दुःखानां यदवनिरुहाणां जलमिव ।। न यत्र स्याच्छाया तप इव तपः संयम कथा ॥
कथं चिन्तन्मिथ्या वचनमभिधत्ते न मतिमान् ॥ ९ ॥
એમ વિચારીને ગુરુ બોલ્યા કે, હે દત્ત ? નિચે યાગનું કુલ तन२४ ॥ ॥ यदुक्तम् ॥ यूपं कृत्वा पशून् हत्वा, कृत्वारूधिरकर्दम् ॥
यद्येवं गम्यते स्वगे', नरके केन गम्यते ॥ ९ ॥ ત્યારે દર બે કેમ જણાય કે યાગનું ફલ નરક? ગુરુ બેલ્યા કે, આજથી સાતમે દિવસે ઘડાની ખુરીએ વિષ્ટા ઉછળશે, Amtubittaisettettesetteseteededesesessetteerstudi o
૧૫૭.