________________
နနနနနနန၉၈၉၄၀၉၇၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉
કઈ માયા કરશો નહિ. તે સાંભળી સ્ત્રી ભરે વૈરાગ્ય પામી ચારિત્ર અંગીકાર કર્યું. એવી માયા દુખાવહ છે.
છે ઈતિ આવશ્યક અરિહંત વર્ણનાધિકારે છે હવે ભયનું પ્રતિપક્ષી શરણુ છે, માટે શરણ કહે છે
શિષ્ય ગુરુ પ્રત્યે પૂછે છે કે હે ભગવન ? (સાર તુ જિં? ) શરણ તે શું ? ત્યારે ગુરુ બેલ્યા કે, હે શિષ્ય ! (સવં ૦) સત્ય જ શરણ જાણવું. ॥ यतः ॥ विश्वासायतन विपत्तिदलन,देबैः कृताराधनं,
मुक्तेः पथ्यदन जलाग्नि शमन व्याघ्रोरगस्त मनमू ।। श्रेयः संवननं समृद्धि जननं सौजन्य सजीवन,
कीते: केलिवन प्रभावभवन सत्यं वचः पावनम् ॥१॥ તે કાલિકાચાર્યની જેમ જાણવું.
હવે કાલિકાચાર્યને સંબંધ કહે છે અરમિણી નામે નગરીમાં જિતશત્રુ નામે રાજા છે. ત્યાં એક કાલિક નામે બ્રાહ્મણ વસે છે. ભદ્રા નામે બહેન છે. તે બહેનને દત્ત નામે પુત્ર છે, એકદા કાલિક બ્રાહ્મણે પિતાની મેળે પ્રતિબંધ પામી ચારિત્ર લીધું. અનુક્રમે તે આચાર્ય પદ પામ્યાં. તેમને દત્ત નામે ભાણેજ નિરંકુશ થવાથી વ્યસને પરાભવ પામ્યું. રાજાની સેવા કરતાં કર્મવેગે રાજાએ તેને મંત્રિપદ દીધું.
હવે સત્તા મળતાં તેણે રાજાને પણ બહાર કાઢી પોતે રાજ્ય લઈ લીધું. રાજા પણ તેના ભય થકી નાસી છાને રહેવા લાગ્યા. હવે તે દત્ત રાજા મહારકર્મા મિથ્યાત્વહિત અનેક યાગ કરાવે. ઘણું પશુઓને ઘાત કરે. એકદા ત્યાં કાલિકાચાર્ય પધાર્યા. ત્યારે દત્ત પણ પોતાની ભદ્રા માતાના આગ્રહ થકી આચાર્યને વાંદવા આપ્યો. ગુરુએ દેશના દીધી. છે યતઃ ધ ધ ધર્મત gવ મા,
कामेभ्य एव सकले दियज सुख च ॥
૧૫૬