________________
અરુણદેવ બોલ્યા કે, હું કડાંની વાત જાણતા નથી. એટલે કોટવાળને રીસ ચઢી, ને તેને મારવા લાગ્યા. ભયે કરી પૂરાં ગેપડ્યાં ન હતાં તેથી કડાં હેઠા પડ્યા. તે કેટવાળે લીધાં અને નિશ્ચય કર્યો કે એજ ચાર ! પછી રાજા પાસે લાવ્યા, સર્વ વ્યતિકર રાજાને સંભળાવ્યું. રાજાને કાંઈ પણ શંકા રહી નહીં. તેથી હુકમ કર્યો કે એને શૂળી બે ચડાવે. રાજ્યપુરુષોએ વધસ્થાનકે લાવી તેને શૂળીએ ચડાવ્યું.
એવામાં મહેશ્વર ભજન લઈને આવ્યા. દેવકુળમાં જોયું તે અરુણદેવને દીઠે નહીં, પછી ઢંકડે આવી સર્વ ઠેકાણે જે, પણ ન જડે. મહેશ્વર આકુળ-વ્યાકુળ થશે. પછી દેવકુલની સમીપે માલી પ્રમુખને પૂછ્યું કે અરે પુરુષો! તમે એવા પ્રકારના શેઠના પુત્રને દેવકુલમાંથી જાતે આવતે દીઠો? ત્યારે તે-બેલ્યા, ભાઈ! કેઈને દીઠે નથી, પણ હમણાં એક ચાર માર્યો ગયો. તિહાં કદાપિ કૌતુક જોવા ગયે હેય તે હેય. ત્યારે મહેશ્વર ક્રોધ પામી છે , રે ભદ્ર! કયાં તે સ્થાનક આવ્યું? ત્યારે માળીએ માગ દેખાડે, શૂન્ય હૃદય થકી મહેશ્વર ત્યાં ગયે. તેણે શૂળી ઉપર શરીર ભેદાવાથ મહાદારૂણ અવસ્થા ભોગવતે અરુણદેવને દીઠે.
હવે મહેશ્વર પણ છે શ્રેષ્ઠિપુત્ર! હે શ્રેષ્ઠિપુત્ર ! એમ કહેતો મૂછ ખાઈ ભૂમિએ પડશે. ત્યાં જે લેક જેવા આવ્યા હતા તે લેકે કૌતુક અને અનુકંપાએ આશ્વાસના કરી પૂછયું, હે આર્ય ! એ શ્રેષ્ટિ પુત્ર કોણ છે ? ત્યારે ગદ્ગદ્ વાણુથી મહેશ્વર બોલ્યા, અરે ભાઈ ! એ કથા શી પૂછે છે? એ કથા તે હવે પૂરી થઈ. એ તે તામ્રલિપ્તિ નગરીને વિષે તિલકભૂત એ કુમારદેવ નામે શેઠને પુત્ર છે અને આ નગરમાં વસનારા જસાદિત્યને જમાઈ છે. તેનું જહાજ ભાંગ્યું. એટલે પરિવારથી વિયેગ પામીને આજે જ ઈહાં આવ્યું છે, મેં કહ્યું કે અહીંયા તહારૂં સાસરું છે. ચાલો આપણે તેને ઘેર જઈએ. ત્યારે એણે કહ્યું કે આ અવસ્થાએ સાસરે કેમ જઈએ ? ત્યારે મેં કહ્યું આ દેવકુળને વિષે તમે રહો. હું ચૌટેથી ભેજન લાવું. એમ કહીને હું
ahhhhhhhhhhhhhhhhhhhhhhhhhர்த்தகம்
૧૪૭