________________
ભજન લેવા ગયા, હું પાપકર્મા ભેજન લઈને આવે ત્યારે સઘળે જોયું પણ મેં તેને ન દીઠે. અનુક્રમે માળીને પૂછવાથી તેણે કાકે, હમણાં ચેર માર્યો ગયો, તે ત્યાં જોવા ગયે હોય તે કોણ જાણે? એ જેવા હું અહીંઆ આવ્યું. એટલે તેને આ સ્થિતિમાં દીઠે. એમ કહેતે કહેતે વળી પૃથ્વી પર પડશે. તે જેમ તપાવેલી વેલુમળે મચ્છ તરફ તેમ તરફડવા લાગે. વળી તે ઊઠી શિલાવડે પોતાને વધ કરવા લાગ્યો.
એટલે કે તેને પકડી રાખ્યા. એ વાત સર્વ પ્રસિદ્ધ થઈ. જસાહિત્ય પણ એ વ્યતિકર જાણે, ત્યારે તેજ વેળા દેણીને લઈને ત્યાં આવ્યું. તે પણ અરુણદેવને શૂળીએ દેખી વિલાપ કરવા લાગે, અહમાહરી અધન્યતા ! એમ કહેતાં દેણી સહિત મૂછ ખાઈને ધરતીએ પ. પરિજને આશ્વાસના કરી, પછી જસાહિત્ય છે કે કાષ્ટ લાવે, મહારે બળી મરવું છે. આ શોક સંતાપ મહારાથી ખમાય નહી. પરંપરાએ આ વાત રાજાએ પણ સાંભળી. રાજા કેટવાળ ઉપર કોપાયમાન થયે. કોટવાળ ખેલ્યો, મહારે કાંઈ વાંક નથી. મેં શેરને મુદ્દા સહિત પકડે છે. હું કઈ તિષિ નથી. આથી રાજાને પ્રતીતિ થઈ, રાજા પણ કહેવા લાગે શેઠને કે રે ભદ્ર ! અહીંઆ અમારે વાંક નથી, દૈવને વાંક છે માટે મરવાને વ્યવસાય ન કરે. દૈવપરિણતિ એવી જ હોય છે. એમ કહી અરુણદેવને શળીએથી ઉતાર્યો.
એવા સમયે ચાર જ્ઞાનના ધણ અમરેશ્વર નામે આચાર્ય ઘણા જીવને પ્રતિબંધ દેવાને અવસર જાણુને ઘણા સાધુ, ઘણુ દેવતાએ પરિવર્યા થઈ ત્યાં પધાર્યા. તેમના પ્રભાવે જ મહેશ્વરાદિકના શકને અનુબંધ વિલય થયે. અહે! અપૂર્વ દર્શન થયું. આ ભગવંત પ્રશાંત ને દેવતાએ પૂજિત છે માટે ધર્મ સાંભળીયે. એવી બુદ્ધિ થઈ. દેવતાએ પણ ધરતી શુદ્ધ કરી, સુગંધી પાણે વરસાવીને સુગંધી કુસુમને વૃષ્ટિ કરી. સુવર્ણકમળ રચ્યું. તે ઉપર બેસી ગુરુએ ધર્મદેશના આપી, “ભ ભે દેવાણુપ્રિયા, મેહનિદ્રા છાંડે, ધર્મ જાગરણે જાગે, પ્રાણા
હoreseedseeeeeeoooooooooooooooooooooooooooooood seekeeeeeeeeeefers
૧૪૮