________________
စုစုဖုန၉၀၀၉၀၉၆၉၉၈၈၈၈၈၈၈၈၈ ၈၈၈၈၈၉၉၉၉၉၉၈၃၉ બાહુબલી પાસે જાઉં છું ત્યારે સ્ત્રીએ કહ્યું ભરત તે કોણ છે? ભારત તે અમારે કાંચલિએ છે. તે સાંભળી દૂતે ચિંતવ્યું કે અહીંના લેક એવા દુર્દમ છે, તે તેને રાજા કે હશે ? એમ વિચાર કરતે તક્ષશિલા નગરીએ પહોંચ્યા. ત્યાં બાહુબલી રાજા સભા ભરી બેઠા છે. તેના ત્રણ લાખ પુત્ર છે તેમાં મેટ સોમયશ છે, તેને વળી ચોરાશી હજાર સ્ત્રી છે. તેને શ્રેયાંસ પ્રમુખ બોંતેર હજાર પુત્ર છે. એમ પુત્ર પિત્રાદિકે પરિવ સૂર્યની પેરે દેવીપ્યમાન બાહુબલીને દેખી ભયબ્રાંત થક દૂત બેલે, હે મહારાજા ! તમારા ભાઈએ તમને જુહાર કહા છે. અને કહ્યું છે કે, ચકરત્ન આયુધશાલાને વિષે આવતું નથી. માટે મારી આણદાણ માનશે. તે સાંભળી ભકુટી ચઢાવી, રાતા ચન કરી, બાહુબલી બોલ્યા, અરે દૂત ! ભરતને હજી લાજ નથી ? કારણકે અઠાણ ભાઈનું રાજ લઈ છ ખંડને ધણી થયે, તે પણ તેને તૃપ્તિ ન થઈ? કે જેથી હજી તે મારું રાજ્ય લેવા માંગે છે. તે દહાડા વિસરી ગયા કે, નાનપણમાં રમતાં દડાની પેઠે ઉંચે ઉછાળીને પડતે ત્યારે હું ઝાલી લેતે, હું તેને તે જ છું. માટે રાજ્યને ખપ હોય તે વહેલે આવે એમ કહે છે. પણ આણ તે શ્રી તાતની જ માનીશ. એમ કહી દૂતને નિબંછી કાઢો. તે આવી સર્વ વાત ભરતને કહી. ત્યારે ભરત ચક્રવતીને ક્રોધ ચઢયે. પછી પિતાના સવાકોડ પુત્ર છે. તેમાં મેટા પુત્ર આદિત્યયશા છે. તેના વળી મહાજસા પ્રમુખ સવાલાખ પુત્ર છે તે સહિત પિતાની ઋદ્ધિ લઈ બલિદેશની સમીપે આવ્યા. બાહુબલી પણ પિતાનું કટક લઈ સામા આવ્યા. એમ યુદ્ધ કરતા બાર વર્ષ થયા. ત્યારે ઈન્દ્ર આવી બે ભાઈને સમજાવી દ્રષ્ટિયુદ્ધ, વચનયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ અને દંડયુદ્ધ એ પાંચ યુદ્ધ કરવા ઠરાવ્યાં, તે પાંચે યુદ્ધમાં ભારત હાર્યા. ત્યારે ક્રોધને વશ થઈને ભાઈ ઉપર ચક મૂકયું. તે ચક્ર પણ બાહુબલીને પ્રદક્ષિણા દઈ પાછું ભારત પાસે ગયું. કારણકે સગોત્રીને ચક્ર લાગતું નથી.
ભરતે વિચાર્યું કે અમોઘ શસ્ત્ર પણ પાછું ફર્યું” તેથી નિશ્ચય
oceaseofteesentsoooooooooooooooooooooooooooooooooooooooooooooooootee
૧૪૨