________________
સ્વામી રાજગૃહ નગરીને વિષે આવીને સમાસર્યાં. તેમને રાજા તયા નદિષેણ પ્રમુખ વાંઢવાને ગયા. ભગવતની દેશના સાંભળીને નર્દિષ પ્રતિમાષ પામ્યા. પછી તે ઘણા આગ્રહે કરી માતા-પિતાની આજ્ઞા લઈ દીક્ષા લેવા ચાલ્યે. ત્યારે આકાશમાં દેવવાણી થઈ કે, ર્ વત્સ ! અકાળે ચાસ્ત્રિ લેવા કેમ ઉજમાળ થાય છે ? હજી તને ભાગક્રમ કુળ ઘણા છે. માટે ચાડી કાળ ઘરમાં રહે. ક્રમ ક્ષય થયા પછી દીક્ષા લેજે. કાલ વિના ક્રિયા ફળે નહિ. તે સાંભળીને નર્દિષેણુ વિચારવા લાગ્યા કૈ, સાધુને સગતે રહેતા મને સેાગકમળ શું કરશે ? એમ ચિંતવી પ્રભુજી પાસે ગયા. પ્રભુએ અટકાવ્યે છતાં પણ પરાણે દીક્ષા અ’ગીકાર કરી. છઠ્ઠ–અઠ્ઠમ પ્રમુખ તપસ્યા કરતા ભુવનગુરુ સાથે ગ્રામ-પુર-નગરાદિકને વિષે વિચરે છે. તે સૂત્ર મને અ ભણતા, ભાવના ભાવતા, પરિષદ્ધ સહતા થકા રહે છે.
તેને ભાગકર્મીના ઉદયથી ભાગની અચ્છા તા થાય, તા પણ અલાત્કારે રોકી રાખે. તપસ્યાએ કરી શરીર અતિ દુખલ કરે, ઇન્દ્રિયાના વિકાર ટાળવાને નિર'તર સ્મશાનાર્દિકને વિષે જઈ ઘેર આતાપના લે, તા પણ વિષય વિકાર ઘણા જાગે, ત્યારે વ્રતભંગના ભયથી શરીરખધ આંધવા માંડયા. તે બંધ દેવતાએ તેડી નાખ્યા. વળી શસ્ર કરી આત્મઘાત કરવા માંડયા, ત્યારે દેવતાએ શસ્ત્ર ઠૂંઠા કરી નાંખ્યાં. વિષ ખાવા માંડયું ત્યારે દેવતાએ વિષશક્તિ હરી લીધી. વળી અગ્નિમાં પેસી મરવા માંડયું, ત્યારે દેવતાએ અગ્નિ શીતળ કરી નાંખ્યા. વળી પતિ ઉપર ચઢી અપાપાત કરવા માંડયા, ત્યારે દેવતાએ ઝડપી લઇને હ્યુ` કે, મારૂં' વચન સ`ભાર ! લેગક ફળ ભાગવ્યા વિના તી કર સરખા પણુ છૂટે નહિ, તે તું શુ ફાગટ વિકલ્પ કરે છે ? એમ સાંભળી એકાકી વિહાર કરતા એક દિવસ છઠ્ઠને પારણે ગેાચરી કરવા ચાલ્યા. નાભાગ થકી વૈશ્યાના ઘરમાં જઈ ધર્મલાભ દીધા, ત્યારે વેશ્યા ખેલી, અમારે ધર્મ લાભનું તા પ્રત્યેાજન નથી, પણ અથલાભ જોઇએ છે. એવુ હાસ્ય વચન સાંભળીને નર્દિષેણે વિચાયું કે, એ માપડી રાંક મને હસે છે, એમ ચિ’તવી છાપરેથી એક તરણુ` તાણ્યુ· એટલે લબ્ધિએ
တက်လာတာက်လက်တက်တက်လာ
૧૧૪