________________
Fee
ખેલાવી સર્વ વાત માંડીને કહી. સ્થૂલિભદ્રજી અશેકવાડીમાં જઈ વિચાર કરવા લાગ્યા કે, રાજકાજમાં શયન–ભાજન પ્રમુખ વખત ઉપર કરી શકીએ નહિ. સ્ત્રીના સુખ પણ ભેાખવી શકીએ નહિ. તથા રાજાના કામકાજ કરતાં ચાડિયા લાક ઉપદ્રવ કરે. વળી પેાતાનુ દ્રવ્ય તથા પેાતાનુ શરીર વ્યય કરીને રાજાના સ્વાર્થ સાધવાને યત્ન કરવા પડે, ત્યારે પેાતાના જ આત્મસાધનને અર્થે યત્ન કાં ન કરીએ ? એમ ચિતવીને શ્રી સ્થૂલિભદ્રજીએ પેાતેજ પેાતાના હાથે મસ્તકના àાચ કર્યાં. રત્ન મલની દશીઓના આદ્યા કર્યાં. પછી રાજાની સભામાં જઈ ધમ લાભ દઈને રાજાને કહ્યું કે મે વિચાર્યું. પછી જેમ શુઢ્ઢામાંથી સિંહ નીકળે, તેમ રાજસભામાંથી નીકળ્યે, રાજાએ મનમાં વિચાયુ કે, એ કપટ કરીને પાછો વેશ્યાને ઘેર જશે, તે માટે રાજા ગેાખમાં બેસીને જોવા લાગ્યા કે, એ કયાં જાય છે ?
હવે સ્થૂલિભદ્રે વાટે જતાં દુધિ સ્થાનકે પણ નાસિકા મરડી નહીં. તે દેખીને રાજા માથું ધુણુાવતા હતા અને મનમાં ચિ'તવવા લાગ્યું કે, અહા ! એ તા ભગવાન વીતરાગ થયા દેખાય છે ! મેં માડુ' ચિતવ્યું. ! થૂલિભદ્રે પણ શ્રી સંભૂતિવિજય આચાય પાસે જઈ ને દીક્ષા અંગીકાર કરી. પછી રાજાએ સિરિયાના હાથ પકડોને બલાત્કારે મંત્રિમુદ્રા આપી.
સિરિયે પણુ રાજકાજ ચલાવતા જાણે નવા શકડાલ મહેતાજ આવ્યા હોય નહી... ! તે સિરિયા મહાવિનીત થૂલિભદ્રના સ્નેહથી નિત્ય કાશ્યાને ઘેર જાય, ભાઈની સ્ત્રી જાણીને તેનું બહુમાન કરે, કાશ્યા પણ સ્થૂલિભદ્રના વિયેાગથી સિરિયાને દ્વેષીને રૂએ, ત્યારે સિરિયા કહે કે, શું કરીએ ! વરરુચિ બ્રાહ્મણે અમારા પિતા મરાવ્યો, અને સ્થૂલિભદ્ર ભાઈ ના તમને તથા અમને વિયેાગ કરાયે, તેવરરુચિ તહાૌબેન જે ઉપકેશ્યા છે તેની સાથે હમણાં રક્ત છે. તે માટે કાંઇક વૈરનિસ્યંતનના ઉપાય વિચારો અને ઉપકેશ્યાને કડીને એને ક્રિશપાન કરાવેા તે રુડું થાય.
ahahahasa
૩૦.
achchhchha hu