________________
વેશ્યાએ વિચાયુ કે શ્રી સ્થૂલિભદ્રજીની સ્પર્ધાએ એ મહાત્મા આવ્યા છે. પણ એને સંસારમાં પડા રાખુ. એમ વિચારી ઉડીને પ્રણામ કર્યાં. મુનિએ રહેવા માટે ચિત્રશાળા યાચી, વેશ્યાએ પણ જગ્યા આપી. એટલે મુનિ ત્યાં રહેયાં, ષટ્સ ભાજન આહારની સામગ્રી વેશ્યાએ તૈયાર કરી, તે ભાજન સાધુએ કયુ.
હવે મધ્યાહ્ન સમયે તેની પરીક્ષા કરવા વૈશ્યા સેળ શણગાર સજીને આવી. મુનિ તે દેખતાં માત્રમાં ક્ષેાભાયમાન થઈ ગયા. તેવી સ્ત્રી, અને તેવું ભેાજન તે કાને વિકાર ન કરે. તે સાધુ કંપે વ્યાકુલ થયા થકા વૈશ્યાને ભાગની પ્રાર્થના કરવા લાગ્યા. વૈશ્યા ખાલી કે અમે તા ધન હેાય તે વશ થઇએ, મુનિ ખેલ્યા, અમારી પાસે દ્રવ્ય કયાંથી ? વેશ્યા ખેલી કે, નેપાલ દેશના રાજા મુનિને રત્નક'ખલ આપે છે. તે લાવા. મુનિ પશુ નેપાલ દેશમાં રત્નકખલને માટે ચાલ્યા. ચામાસાના કાળ છે. માર્ગોમાં કચરા પાણી ઘણાં છે. તે પણ તે સાધુ જેમ અંતરથી પેાતાના વ્રતમાં ખરડાયા તેમ ખાયથી પણ પગે પગે ખરડાતા ચાલ્યા, એમ કરતાં ત્યાં રત્નકખલ પામ્યાં. તેને વાંસની લાકડીમાં ગેાપવી રસ્તે પાછા આવતાં ચારની પલ્લીમાં એક સડે હતેા તે ખેલ્યા, “લક્ષમાયાતિ' એટલે લક્ષ્ય દ્રવ્ય આવે છે. ત્યારે પલ્લીપતિએ કાઈ ચાડીયા પુરુષ ઝાડ ઉપર બેઠા હતા, તેને પૂછ્યુ કે શુ આવે છે ? તે પુરુષ આયેા કે, એક ભિક્ષુક આવે છે, એવામાં સાધુ ત્યાં આવ્યા. તેને પન્નીપતિએ તપાસી જોયુ' પણ કાંઇ દેખાયુ' નહિ ત્યારે મુનિને મૂકી દીધા. તે એક પખી ખેલ્યા લાખ જાય છે ? તે સાંભળી કરીથી તે પલ્લીપતિએ સાધુને પકડીને પૂછ્યું કે, સાચું એલ, અમારા પ‘ખી જૂહુ બેલે નહિ. સાધુએ પણ જેવુ' હતુ' તેવુ કહ્યુ. પન્નીપતિએ યા લાવી જવા દીધા, અનુક્રમે પાટલીપુર આવીને રત્નક'ખલ વાંસમાંથી કાઢી વેશ્યાને આપ્યુ. તે વેશ્યાએ લઈને ખાળમાં
as
૧૩૪
an