________________
મુનિને તેા ઉલટી ધ્યાનધારા વધતી રહી. એવુ મુનિનું નિવિકાપણુ રૃખીને વેશ્યા પગે લાગી. સ્થૂલિભદ્રજીની દૃઢતા રૃખીને વેશ્યાએ શ્રાવિકાપ" અંગીકાર કર્યુ. અને એવા અભિગ્રહ લીધે કે, કદાચિત્ રાજા કેાઈની ઉપર સતુષ્ટ થઇ મારે ઘેર મોકલે તા તે પુરુષ છૂટ્ટો, પણ બીજો પુરુષ મારે ન ક૨ે
C
હવે ચામાસુ ઉતરતા તે ત્રણે મુનિ ગુરુપાસે આવ્યા. તેમાં પ્રથમ સિંહ-ગુફાવાસી સાધુને ગુરુએ કહ્યુ. અહા દુષ્કર કારક” તમે સુખેથી આવ્યા ? એમ કહી કાંઇક આસન ઉંચું કર્યું. વળી બીજા બે સાધુને પણ ગુરુએ એમજ કહ્યું. પછી જયારે શ્રી સ્થૂલિભદ્ર સાધુ આવ્યા ત્યારે ગુરુ ઉભા થઈને મેલ્યા કે અહા ! દુષ્કર કાર ! દુષ્કર કાર! તમે સુખશાતાએ આવ્યા ? એવું સાંભળી પૂના ત્રણે મુનિ વિચારવા લાગ્યા કે અહા ! આ મંત્રિપુત્ર છે માટે એનું ગુરુ કેટલું. મહુમાન કરે છે ? જે માટે ષસ આડારનું ભાજન કરી લષ્ટ પુષ્ટ થકા આયૈ, તેને ગુરુ કેટલા વાના કરે છે ? તથાપિ કાંઈ ફીકર નહી, એ સર્વ આવતે ચેમાસે જાણીશું, એમ ધારી અમ ધરતાં આઠ માસ કાયાં. ફરી ચામાસુ આવ્યુ. ત્યારે સિ'હુઝુłાવાસી મુનિ ગુરુની પાસે આવી પ્રતિજ્ઞા કરે છે કે, કેશ્યા નામે વેશ્યાને ઘેર ષટૂરસ આહાર ભેાજન કરીને હે ભગવન્ ! હું ચામાસુ` રહીશ. ત્યારે ગુરુએ જ્ઞાનના ઉપયેાગે વિચાયુ કે, એ સ્થૂલિભદ્રજી ઉપર ઇર્ષ્યા લાવીને એઢે છે, પણ એનાથી નિર્વાહ નહી' થાય. એમ ચિંતવી ગુરુ મેલ્યા, હે વત્સ ! એ અભિગ્રહ દુષ્કર દુષ્કર છે. માટે ન કરો. સ્થૂલિભદ્રજી મેરુની પેઠે એ અભિગ્રહ પાળવાને સ્થિરતાવત હતા. ત્યારે તે સાધુ ખેલ્યા કે, મારે દુષ્કર નથી. તેા દુષ્કર દુષ્કર કેમ કહેા છે ? માટે હું અવશ્ય કરીશ. ગુરુ ખેલ્યા કે, પૂર્વીલા તપને પણ ભગ થશે. કારણ કે શક્તિ વિના ઘણા ભાર ઉપાડીએ ને શરીર ભાંગી પડે. તે પણ તે ગુરુતુ' વચન અપમાનીને વેશ્યાને ઘેર ગયા.
neg
sadaasaar
aaosaadaatha
૧૩૩