________________
હવે દુકાલને અંતે પાલિપુર નગરને વિષે સાધુ સમુદાય એકઠ થયા. તે વખત જે સાધુની પાસે અંગ, અધ્યયન, ઉદ્દેશાક્રિક જે કાંઈ કંઠાગ્ર હતુ. તે લીધુ, ત્યારે અગીયાર અંગ તે મળ્યાં, પણ દૃષ્ટિવાદ પૂર્વ મધ્યે કાંઈક ન જયુ. ત્યારે સર્વ સધ ભેગેા થઇને પૂર્વ વિદ્યા મેળવવાના નિમિત્તો ચિંતા કરવા લાગ્યું.
તે અવસરે નેપાલ દેશના મા` મધ્યે રહેલા એવા શ્રી ભદ્રાહુ સ્વામી પૂધર હાવાથી તેમને તેડવા માટે શ્રી સ`ઘે મળી એ સાધુને મેકલ્યા, તે સાધુ ત્યાં જઇ શ્રી ભદ્રબાહુસ્વામીને નમસ્કાર કરી હાથ જોડીને એમ કહેતા હતા કે શ્રી સ`ઘે તમને તેડવા માટે અમને મેાકલ્યા છે. ગુરુ મેલ્યા કે મ' તે મહાપ્રણિધાન માંડયો છે, તે બાર વર્ષે પૂરો થાશે. ત્યાં સુધી મારાથી અવાશે નહીં. એ મહાપ્રણિધાન પૂ થયા પછી જો કોઈ કાય આવ્યુ હોય તે સર્વ પૂર્વસૂત્રને અ સહિત અતમુ તમાં સંપૂણું ગણી શકાય.
હવે તે મુનિએ પાછા જઈને શ્રી સઘને તે વાત કહી. ત્યારે શ્રી સઘે વળી બીજા બે સાધુને મેાકળ્યા, તેમને કહેવરાવ્યુ` કે, તમે ગુરુને પૂછજો કે શ્રી સ'ઘની આજ્ઞા ન માને તેને શ્યા દડે થાય ?
તે
કૃપા કરી કહેા. ત્યારે ગુરુ કહેશે તેને સંધ મહાર કરવા. ત્યારે તમે સારી પેઠે કહેજો કે, એ દડ યાગ્ય તમે છે. તે સાધુએ પણુ ત્યાં જઈને તેમ જ કહ્યું. ત્યારે આચાય મલ્યા કે, શ્રી સ'ધ એમ કરી શકે તે વાત મારે પ્રમાણુ છે. પણ શ્રી સઘ મારા ઉપર પ્રસાદ કરીને બુદ્ધિવંત સાધુને જો અહી માકલે તો હું તેમને નિત્ય સાત વાચના આપીશ. તેમાં એક વાચના ગોચરીથી આવીને આપૌશ, ત્રણ વાચના કાળ વેળાએ આપીશ, તથા ત્રણ વાચના સાંજના પ્રતિક્રમણ પછી આપીશ. એ રીતે પણ સધકા થશે. અને મારૂં કાર્ય પણ નહિ સીદાય. પછી તે મુનિએ આવીને સઘને તે પ્રમાણે જ વિન ંતિ કરી. શ્રી સંઘે પણ સ્થૂલિભદ્ર પ્રમુખ પાંચસે ભણનારા બુદ્ધિવ’ત મુનિઓને
Retent
૧૩૮