________________
န၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇၀၇၀၃၇၉၇၇၇၇၇၇၇၇၇၇၇၇၈၀၁၉၉၅၉၇၀ပုံ
કેયાએ પણ ભરના વિયેગથી અને સિરિયાના મેહદાક્ષિણ્યથી ઉપકશ્યાને શીખવીને વરરુચિને મદિરાપાન કરાવ્યું. સ્ત્રીને વશવર્તી પ્રાણી શું શું કાર્ય ન કરે.? વલી તે વરરુચિથી અમાત્યને અભાવ થયે. તે દિવસથી સિરિયે પણ રાજાની સેવામાં તત્પર રહે છે. એક દિવસ પ્રાતઃકાલે ઉપકડ્યાએ આવી કેશ્યાને કહ્યું કે, આજે વરરુચિને મદિર પાઈ છે. તે વાત સિરિયે-સાંભળીને વિચાર્યું કે, હવે પિતાનું વૈર લઇશું.
વરરુચિ પણ નિરંતર સભામાં આવે, તેને રાજા, હાલી, મવાલી, સર્વ ઘણે આદર કરે. એકદા રાજા મંત્રીશ્વરના ગુણ સંભારવા લાગે, અને સિરિયાને ગદગદ વાણીએ કહેવા લાગ્યું કે, મારે મંત્રીશ્વર શકહાલ ઘણે ભક્તિવંત, ઘણે શક્તિવંત, ઇંદ્ર અને બૃહસ્પતિ સરખે હતે. તે સહેજે જેમ તેમ માર્યો ગ.! હા-હાદેવ ! આ તે શું કર્યું ! હે ભાઈ ! શકડાલ વિના સર્વ સૂનું દેખું છું. ત્યારે સિરિયે બે, હે મહારાજ ! હું શું કરું ? એ સર્વ મદિરાને પાન કરનાર વરરુચિ પાપી તેનાં કામ છે. તે સાંભળી રાજા બે કે, શું વરરુચિ મદિરા પીએ છે ? એ વાત સાચી છે. ? ત્યારે સિરિયે , રાજન્ ! એ વાત કાલે દેખાડીશ. પછી સિરિએ પિતાના માણસને શીખવી મૂકયું કે, કચેરી મળે તે વેળાએ તું એકેકું કમળ સહુને આપજે. તે વારે તે પુરુષે તેમજ કર્યું. ત્યારે રાજ પ્રમુખ કહેવા લાગ્યા કે અહો ! આ અદ્ભુત સુગંધ ક્યાંથી લાવ્યા. ? એમ કરી નાસિકાગ્રે દીધાં, વિપ્રે પણ સુંધ્યું, તેથી તેણે રાત્રિએ ચંદ્રહાસ મદિરા પીધી હતી એટલે વમન કર્યું તે જોઈ સહુએ વરરુચિને વિધિગૂ કરી સભામાંથી કાઢયે. વરરુચિએ એક વિપ્ર પાસે જઈ પ્રાયશ્ચિત્ત માંગ્યું. તેને વિપ્રે કહ્યું કે, તપાવ્યું તરૂવું પાન કરે તે એ પાપ ટળે. વરચિએ પણ તેમજ કલાજે તરુવું પીધું તેથી મરણ પામે.
હવે સ્થૂલિભદ્ર પણ શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે ચારિત્ર
------
---------
---
sessoastfeedeesa
૧૩૧