________________
પાલતાં શ્રુતસમુદ્રનો પારગામી થયા. જયારે ચામાસુ આવ્યું, ત્યારે એક મુનિએ ગુરુને પ્રણમીને એવા અભિગ્રહ લીધા કે, હું ચાર માસ લગી સિ'હગુફાને ખારણે ઉપવાસ કરી કાચેત્સંગે રહીશ. બીજો સાધુ ઓલ્યા કે, હું દૃષ્ટિનિષ સપ્ના બિલ્લની ઉપર ચાર મહિના ઉપવાસ કરીને કાયાત્સગે રહીશ. ત્રીજે સાધુ આવ્યેા કે, હું ઉપવાસ કરીને કૂવાના ભારવટીયાની ઉપર કાયાત્સગે રહીશ. એવુ સાંભળી ગુરુએ પણ ચેાગ્યતા જાણી તે ત્રણેને આજ્ઞા આપી, એટલે સ્થૂલિભદ્રજી ઉડી વંદના કરીને મેલ્યા કે, હું કાશ્યા નામે વેશ્યાને ઘેર ચિત્રાલાની યાચના કર્રીને તેમાં રહીશ. પણ તપસ્યા કરીશ નિહુ. ષટ્સ લેાજનને! આહાર કરતા ચાર માસ પર્યંત અભિગ્ર હું લઈ ને રહીશ, ત્યારે ગુરુએ ઉપયેગ દઈ ને ચાગ્ય જાણી તેને માજ્ઞા આપી.
એમ તે ચારે મુનિ આજ્ઞા લઇને સ્વસ્થાને ગયા. તે મુનિ શીતલ, તીવ્રતપસ્યાવત ઢેખીને ત્યાં વનના સ, સિ’ઠુ અને અરહટ્ટના ખેડુ પ્રમુખ સર્વ જીવ શાંત થયા. સ્થૂલિભદ્ર પણુ કાશ્યાને ઘેર આવ્યા. તેને જોઈ કાશ્યા પણ હાથ જોડી સામી આવી ઉભી રહી. મનમાં વિચાયુ` કે એણે વ્રત તેા લીધુ પણ નિર્વાહ ન થયા. માટે અહીં આવ્યા છે. એમ ચ'તીને કહેવા લાગી કે, હે સ્વામિન્ ! આજ્ઞા કરો, હુકમ ફરમાવા ! તે હું કરૂ'. આ શરીર, ધન, પરિવાર સ` તમારૂં છે. ત્યારે સ્થલિભદ્રજી એલ્યા, મને ચામાસુ રહેવા માટે તમારી ચિત્રશાલા આપા. વેશ્યા એટલી સ્વામી ! સુખે રહેા. પધારે!! એમ કહી વેશ્યાએ ચિત્રશાળા તૈયાર કરી આપી એટલે શ્રી સ્મૃતિભદ્રજી પણુ કામના ઘરમાં લિયે થઈ ને જેમ ધર્મો પ્રવેશ કરે તેમ ચિત્રશાલામાં પ્રવેશ કર્યો.
ત્યાં તે વેશ્યા ષટ્સ ભાજન મુનિને વહેારાવે. ત્યાર પછી સેાળે શણગાર સજી મુનિને ક્ષેાભ પમાડવા આવે. પૂલા કામલેગ સભારી ને નવનવા કામ વિલાસ જે પ્રમાણે શાસ્ત્રમાં કહ્યા છે તે પ્રમાણે કરે તે પણ તે મુનિરાજ ક્ષેાભ ન પામે. એમ નિરતર Àાભ પમાડત
19×