________________
નાખી દીધું. મુનિ બાલ્યા રે મૂડી ! ઘણા કલેશ પામીને બહુ મૂલ્યનું રત્નકખત હું લાળ્યે, તેને તુ અપવિત્ર કચરામાં શું નાંખી દે છે? વેશ્યા ખેતી, ૨ મૂઢ ! તું રત્નક'ખલની શૈાચના કરે છે ? પણુ ગુરૂપ રત્નમય પેાતાના આત્મા તે નરકરૂપ કચરામાં પડે છે. તેને કેમ નથી શેાચતા ? તે સાંભળી મુનિને સવેગ આવ્યેા, ત્યારે તે કહેવા લાગ્યા કે, હું વેશ્યા ! સંસારમાં પડતાં તે મને ખચાન્યા. હવે અતિચાર પક શેાધવાને માટે હું ગુરુ ચરણે જઇશ. ૐ નિષ્પાપ ! તને ધર્મ લાભ હા ! કાશ્યા પણ કહેવા લાગી કે, મે' બ્રહ્મચારી થયાં તમને ખેદ પામાડયા, તે મને મિચ્છામિદુક્કડ હા ! મે* તમને પ્રતિબાધવા નિમિત્તે એટલાં વાનાં કર્યાં.. તે હું ઋષીશ્વર ! તમે ક્ષમત્તે ! અને હવે ઉતાવળા ગુરુ પાસે જાએ. અને ગુરુવચનનુ પાલન કરો. મુનિ પણ વચન પ્રમાણ કરી શ્રી સંભૂતિવિજય ગુરુ પાસે ગયા; ત્યાં પ્રાયશ્ચિત્ત આàાવીને તપ અંગીકાર કર્યાં.
હવે શ્રી સ’ભૂતિવિજયજી પણ અનશન કરી દેવલાકે પધાર્યાં, એક દિવસ રાજા કોઈ રથિક પુરુષની ઉપર સંતુષ્ટ થયા, ત્યારે તેના માંગવાથી તેને રાજાએ કાશ્યાને ઘેર ઉતારા આપ્યા. હવે કાશ્યા તા એક સ્થૂલિભદ્ર સિવાય અન્ય કોઇ પુરુષને ઈચ્છતી નથી. તે માટે રથકાર પુરુષની આગળ પણ શ્રી સ્થૂલિભદ્રજીના ગુણવર્ણન કરતી હતી. રચકારે પણ ઘરની વાડી મધ્યે ઢોળીએ બેસીને વેશ્યાનુ ચિત્ત રીઝવવા માટે પેાતાનું વિજ્ઞાન દેખાડવા આંબાની સુખ માણે વીધી. પછી તે માણુના પૂછને વિષે ખીજું ખાણુ સાંધ્યું'. વળી ખીજા ખાણે તે સાંધ્યું. તેથી બેઠાં થકાં જ આમ્ર વૃક્ષની લુ'ખ તેાડી કાશ્યાને આપી, ત્યારે કાશ્યા પણ પેાતાનું વિજ્ઞાન દેખાડવા માટે એક સરસવના ઢગલે કરી તે ઉપર સૂઈ મૂકી પુષ્પપત્રે તે સૂઇ ઢાંકીને તે ઉપર નાટક કરતી હતી. પણ સૂઈ વિધાણી નહીં, તે જોઈ રથકાર પુરુષ કહેવા લાગ્યા કે, તારી દુષ્કર કરણી એઈને હુ સંતુષ્ટ થયા છું, માટે કાંઈક માંગ !તે તને આપું. ત્યાર ફાણ્યા ખેલી, શુ મારી દુષ્કર કરણી જોઇ ? જે
૧૩૫