________________
વંદના કરીને યથેચિત સ્થાનકે બેઠા. મુનિએ ધર્મદેશના આપી કે, હે ભવ્ય પ્રાણિઓ! ક્રોધ ન કરીએ, ક્રોધ મહાદારૂણ છે, પિતાના આત્મા તથા પરને તપાવે અને જન્મની પ્રીતિને ક્ષણેકમાં વિધ્વંસ કરે. - સિદ્ધાયુક્તમ્ | યતઃ છે '
परुस वयणेण दीणतव', अहिखिवतो. हणइ मासतव । वरिस तवं सेवमाणे।, हणइ हणतो अ सामन्न ॥७॥
ઈત્યાદિક દેશના સાંભળીને રાક્ષસ બે, હે ભગવન્ ! આ કુમારના પ્રભાવે ગામના લેક ઉપરથી તથા રાજા ઉપરથી મેં ક્રોધ મૂકો, એવામાં ગજરવ કરતે એક હાથી ત્યાં આવ્યું. તેને દેખીને પર્ષદા બીવા લાગી. એટલે તે ગાજરૂપ મૂકીને ચલિતાકુંડલાભરણ થઈ દિવ્યરૂપ ધરી યક્ષ થઈને બેઠે, ત્યાં મુનિ બેલ્યા, હે યક્ષ! તમારે પુત્ર હેમરથરાજા તેને રાખવા માટે તમે અતિથીના રૂપે ભીમકુમારને ઉપાડી લાવ્યા. યક્ષ બે, હા સ્વામી ! તમે સાચું કહ્યું. આ હેમરથરાજા મહારે પુત્ર છે, મેં પરભવના નેહથી આ કામ કર્યું. પૂર્વે સમકિત અંગીકાર કરીને કુસંસગે વિરાધ્યું. તે દોષે હું વ્યંતર થયો. માટે હે સ્વામિન્ ! મને ફરી સમકિત ઉચશે. ત્યારે મુનિરાજ એને આવહ જાણી રાક્ષસ અને રાજા પ્રમુખ સર્વને વિધિપૂર્વક સમ્યક્ત્વ દેતા હવા.
- હવે તે સર્વે મુનિને વંદના કરીને યક્ષાદિક સર્વ રાજાને ઘેર આવ્યા, ત્યારે હેમરથ રાજા કુમારને વિનંતિ કરતું હતું કે હે કુમાર! આ સર્વે સંપદા તમારી છે. હું તમારી આજ્ઞાને કરનાર છું. તમે મહારી પુત્ર મદાલસા કન્યાનું પાણિગ્રહણ કરે, કુમાર પણ અતિ આગ્રહ કર્યો થકે તે કન્યાને પરણે છે. એવામાં તે કાલિકાદેવી વિશભુજાને ધારણ કરી, પરિવાર કુમાર સહિત વિમાન ઉપર બેસીને ત્યાં આવી. કુમારને પ્રણામ કરીને કહેવા લાગી કે હે ભીમ! આ મહારે હાર તું લે. એ હારમાં નવરત્ન છે. તેને પ્રભાવે તું ત્રણખંડને સ્વામી થઈશ. તથા
ofessodes shooses2d6hssessessedashrasessessoms assesses
૧૦૪