________________
wwwાજર ર
જઝ
- મુનિરાજ પણે કર્યું હતું. તેના પ્રભાવથી એવી રૂપસંપદા એ પાયે છે. તે સાંભલી સર્વ દેવતાએ ફરી પૂછયું કે, હે સ્વામી ! હમણ એ સંપૂર્ણ રૂપવાન કઈ બીજે છે કે નથી ? ત્યારે ઈન્દ્ર બાલ્યા કે, હસ્તિનાગપુર નગરે સનસ્કુમાર નામે ચક્રવતી'નું તેજ અને રૂપ દેવતાથી પણ અધિક છે. તે મારા સરખાથી પણ વચને કહેવાય તેમ નથી.
તે ઈન્દ્રની વાતને બે દેવતા સૌધર્મદેવના વચન ઉપર શ્રદ્ધા ન શાખતા બ્રાહ્મણનાં રૂપ કરી ચકીનું રૂપ જોવા આવ્યા. તેમને પ્રતિહારે કિયા, પછી ચકીની આજ્ઞા લાવીને અંદર પ્રવેશ કરવા દીધે. તે વેળાએ ચક્રવત્તી સ્નાનને અર્થે સુગંધી દ્રવ્ય, સુગંધી તેલથી મર્દન કરાવે છે. સર્વ આભરણ અલંકાર ઉતાર્યા છે. તે પણ રૂપ અથાગ છે. તે રૂપ દેખી દેવતા ઘણા વિસ્મય પામ્યા. ચાકીએ પૂછ્યું, રે બ્રાહ્મણે ! શ્યા પ્રજને અહીં તમારે આવવું થયું ? ત્યારે વિપ્ર બેલ્યા, તમારું રૂપ ત્રિભુવનમાં વર્ણવવા ગ્ય સાંભળવું હતું. તે માટે જેવાના કૌતુકે આવ્યા હતા. પણ જેવું સાંભળતા હતા, તેથી અધિકે દીઠું, ત્યારે ચએ અતિરૂપના ગર્વે કરી બ્રાહ્મણને કહ્યું, જે ભે વિપ્રો ! તમે શું મારું રૂપ જોયું ? જે રૂપ જેવું હોય તે
ડીવાર છે ! હું જયારે નાહીને અલંકાર પહેરી સભામાં બેસું ત્યારે મારું રૂપ છે. તે સાંભળી વિષે વિલંબ કર્યો. રાજા પણ શીઘ સ્નાન કરી અલંકાર આભરણ પહેરી સિંહાસને બેઠા. તે વખતે બ્રાહ્મણોને બોલાવ્યા. ત્યારે તે બ્રાહ્મણે ચકીનું શરીર દેખી બેદ પામતા છતાં મુખે બોલવા લાગ્યા. અહે ? મનુષ્યના રૂપ, લાવણ્ય, યૌવન ક્ષણમાત્ર તે રૂડા દેખીએ, પણ ક્ષણમાં તે નહિં જેવા થઈ
જાય..
એવા વચન સાંભળી ચક્રીએ પૂછયું, રે વિખે ! તમે એટલે ખેદ કેમ કરે છે ? અને મારું શરીર કેમ નિ છે? વિપ્ર બોલ્યા, હે રાજન દેવતાના રૂપ અને યૌવન છે તે તે દેવતા જયારે શયામાં
destestostectastastestostestastasestastastastestostestades stastastestostestastastestostestadestedastestostestastastestosteslestastastestoster
૧૨૦