________________
જામજસાજજીજાજવાના બહાર મૂઈને પોતે કૌતુકને લીધે તે નગરમાં ગયો. ત્યાં ઋદ્ધિએ પરિ પૂર્ણ, મનહર પરંતુ મનુષ્ય કરી શૂન્ય એવા ઘર, હાટ જોતે જેતે ચાલ્યા જાય છે. તેવામાં એક સિંહે પિતાના મુખમાં મહાન પુરુષ લીધે છે. તેને કુમારે જે. તે દેખી વિચારવા લાગ્યું કે આ કે દેવાનુભાવ છે. એમ ચિંતવી વિનયપૂર્વક સિંહને કહેવા લાગ્યો. તે સિંહ ! એ પુરુષને મૂક? સિંહ પણ તે પુરુષને પિતાના પગમાં વચ્ચે ઘાલીને શક્તિ થઈ ભીમને કહેવા લાગ્યા, હે પુરુષ ! હું સુધાથી છું. ઘણે કાળે ભક્ષ મળ્યું છે, તે કેમ મૂકું? કુમાર બેલ્ય તમે કઈ દેવતા છે, પણ કેઈક કારણે સિંહનું રૂપ કર્યું જણાય છે. પણ સાંભળો ! દેવતાને પણ હિંસા ન ઘટે. દેવતા કવલાહારી હોય નહીં. તથાપિ જે તમારે માંસની ઈચ્છા હેય, તે હું મારા શરીરનું માંસ આપું. તે સાંભળી સિંહ બોલ્યા, હે કુમાર ! તે સાચી વાત કહી. પણ એણે મને પાછલે ભવે ઘણું દુઃખ આપ્યું છે જે મુખેથી કહી શકાય નહિ. માટે એ પાપીને હું સે સે ભવ સુધી મારૂં તે પણ મારે ક્રોધ જાય નહિ. કુમાર બોલ્યા, હે ભદ્ર ! એ તે દીન દેખાય છે. તે દીન ઉપર એવડે છે ક્રોધ? વળી ક્રોધ કરવાથી પિતાને ભવ બગડે. માટે કોલ મૂકે. ઈત્યાદિક યુક્તિએ કહ્યું. પણ તે સિંહે માન્યું નહિ. ત્યારે કુમારે વિચાર્યું કે દુષ્ટ હોય તે તે આકેશ કર્યો થકે જ પાધરા થાય. એમ ચિંતવી હાથમાં ખડ્રગ લઈને સિંહની સન્મુખ દેડ. સિંહ પણ તે પુરુષને પીઠ ઉપર સ્થાપીને મુખ વિકસ્થર કરીને કુમાર સન્મુખ આવ્યું. એટલે કુમાર ખગ લઈને સિંહના મસ્તક ઉપર ભમાડવા લાગ્યા. ત્યારે સિંહ તે નરને ત્યાં જ મૂકીને અદશ્ય થઈ ગયે.
હવે કુમાર અને તે પુરુષ બેઉ જણા સાથે રાજમંદિરમાં ગયા. ત્યાં સર્વ શૂન્ય દેખતાં એક સાત ભૂમિના મહેલમાં ચયાં. તેમાં એક કાષ્ટની પૂતલી છે. તેણીએ સુવર્ણમય આસન ઘણાં આદર સહિત કુમારને આપ્યું. ભીમ પણ વિસ્મય પામીને ત્યાં બેઠે. ક્ષણેક થઈ
M
e
dsedatestatashsstadtestostestostestestostestostestadestostestadestosteste
osastostecededostodesteste slastests statusa
૧૦ર