________________
પરશુ મૂકી, તે જેમ સૂર્યની આગળ દવે લાઈ જાય, તેમ સુભૂમની આગળ પરશુ એલાઈ ગઈ. સુલૂમ પણ ધરતી પર પગ પછાડી ઉભે થયો. તે જ થાળ હાથમાં લીધે. એટલે થાળ તે ચક થઈ ગયું. તે ચક્ર કરી પરશુરામનું મસ્તક છેડીને સુલૂમ પિતે રાજયને ધણુ થયો.
હવે તે સુભૂમે અહંકારે કરી તથા રોષે કરી એકવીશ વાર નિબ્રહ્મણ પૃથ્વી કરી. તે મેઘનાદ વિદ્યાધરની પુત્રી પર. અનુક્રમે છ ખંડ સાધીને ચક્રવતીની પદવી પામે. વળી પિતાની ઈશ્વરતા ઠકુરાઈ દેખી અહંકારે ભરાઈ વિચાર્યું કે છ ખંડ તે સર્વ ચક્રવતી સાધે છે. તે મારી એ ત્રાહિન ક્ષે વિશેષ? માટે હું ધાતકી ખંડના છ ખંડ સાધું. એમ ચિંતવી અંત અવસ્થાએ છ ખંડની ઋદ્ધિ લઈને લવણ સમુદ્ર મધ્યે ચર્મરત્ન ઉપર બેઠે. ત્યારે ચર્મરત્નના એક અધિ. ઠાયિકે વિચાર્યું, જે હું એક ચમે નહિ ઉપાડું તે ચાલશે કારણકે બીજા ઘણા દેવતાઓ ઉપાડનારા છે. એમ સમકાલે હજારે દેવતાઓએ વિચારીને ચર્મરત્ન મૂકી દીધું. તેથી છ ખંડની ગ્રહિ સહિત સુભૂમ સમુદ્રમાં બુડી મર્યો. મરીને સાતમી નરકે ઉપજે. ઈત્યાદિ કટુક ફળ પાપે. એ રીતે એને અહંકાર તે જ શત્રુ થશે. “અતિ આવશ્યક નિયુક્તિ.”
સમુદ્રમાં બુડડ્યા એ અધિકાર સર્વ વડેરી સજઝાય પ્રમુખમાં આવે છે એથી લખ્યો છે. અન્યથા ગ્રંથાક્ત નજરમાં નથી આવ્યો, પણ પડશેષ સાચે છે. નહિ તે વડેરા લાવે નહિં. હવે ત્રીજા કુલમદ ઉપર મરીચિનું દષ્ટાંત કહે છે. યથા
| શ્રી કષભદેવ સ્વામીના પુત્ર ભરત મહારાજા, તેને મરિચિ નામે પુત્ર, શ્રી વીર સ્વામીને સ્થૂળ સત્તાવીશ ભવની અપેક્ષાએ ત્રીજા ભવે ઉપજે. તેણે શ્રી ઝષભદેવ સ્વામીની પાસે દેશના સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી સ્થવિર પાસે અગીઆર અંગ ભર્યો. એક દિવસ ઉષ્યકાળ આવ્યા, ત્યારે તાપાદિકે પીડ પામતે ચિંતવવા લાગ્યું કે
stestestastastedodlade destosteste stastestostestostogostodestosteste testedostadadadadestodedeste dostosodadasedososlaseddit