________________
જોઇને તાપસે સને શાપ દઇ કુડિ કરી મૂકી. એવામાં એક લઘુ કન્યાને મૂળમાં રમતી દેખીને એક ફળ આપ્યું. તે ફળ કન્યાએ લીધું. ત્યારે તાપસે રાજાને કહ્યું કે આ ખાલકન્યા મને ઇચ્છે છે. એમ કહીને તેને અંગીકાર કરી. એટલે કુખડિ કન્યાઓએ પ્રાથના કરી. તેને સાલીએ જાણીને સાજી કરી. અનુક્રમે તે કન્યાને આશ્રમ લાવી પાણિગ્રહણ કર્યું.
હવે ઋતુ અવસરે સ્ત્રીને કહેવા લાગ્યા કે તારે માટે બ્રાહ્મણ સબ'ધી ચરૂ મ ંત્ર્યા છે, તે જમવાથી તારે ઘણા સુંદર પુત્ર થશે. ત્યારે તે સ્ત્રી ખોલી કે, મારી ભગિની હસ્તિનાપુર નગરમાં અનંતવીય રાજાની ભાર્યા છે. તેને માટે એક ક્ષત્રિય સ`ખ ધી ચર્ પચાવા. જેથી મારી ભગિની રૂડા પુત્ર પ્રસવે, તે સાંભળીને તેણે એ ચરૂ પચાવીને સ્ત્રીને આપ્યા. સ્ત્રીએ વિચાયું કે જો હુ. બ્રાહ્મણુ સખધી ચરૂ જમીશ, તા જેમ હું વનમાં રઝળુ છુ તેમ મારા પુત્ર પણ રઝળશે. એમ ચિતવીને ક્ષત્રિય સંબધૈ ચરૂ પાતે ખાધા, ને બીજે ચર્ ગિનીને માકલ્યે. અનુક્રમે તેને રામ નામે પુત્ર થયા. તથા બેનને કૃતવીય નામે પુત્ર થયા. પછી તે તાપસપુત્ર રામ યૌત્રન પામ્ય શકે ત્યાં એક વિદ્યાધર આન્યા. તે અકસ્માત્ માંટે પડયા. રામે તેની ઘણી ચાકરી કરી, ત્યારે તે વિદ્યાધરે પરથુની વિદ્યા આપી. રામે તે વિદ્યા સાધી, તેથી પરશુરામ એવે નામે વિખ્યાત થયા. હવે તે પરશુરામની માતા બનેવીને ઘેર પેાતાની બહેનને મળવા ગઇ છે. ત્યાં અનંતવીય નામે ખનેવી સાથે વ્યભિચાર સેન્યા, તેથી એક પુત્ર થયા. તે જોઈ જમદગ્નિને ક્રોધ ચઢયા, તે છતાં તે રેણુકાને પુત્રસહિત ત્યાંથી લાવતા હવે, તે વાત જાણીને પરશુરામે પરશીએ કરી અનંતવી ને માર્યાં. ત્યાર પછી અનંતવીયના પુત્ર કૃતીય રાજય ઉપર બેઠા, કૃતીયે પણ પરશુરામથી પેાતાના પિતાનું મરશુ જાણીને જમદગ્નિને માર્યાં, ત્યારે પરશુરામને રીસ ચઢી, તેણે જાજવલ્યમાન પરશુ લઇને સગ્રામમાં કૃતવીને મારી પોતે તેના
hchhadacaccada
acchachech
૧૧૧