________________
પાળે, પણ બ્રાહ્મણ જાતિ માટે જાતિમ ઘણા કર્યાં તેથી નીચગેાત્ર ક ખાંધ્યું. મહુકાળ ચારિત્ર પાળ્યુ, પણ અંતે મ કર્યાં તે આલેચ્ચે નહિ. પછી કાળ કરીને દેવતા થયા ત્યાં ઘણેા કાળ સુધી દેવતાના ભાગ સેગવીને નીચગેાત્ર નામ ક્રમને ઉદયે તે સામદેવ પુરાહિતના જીવ ગગાને કાંઠે મલકાટ નામે ચંડાળ રહે છે. તેની ગૌરી નામે ભાર્યાની કૂખે આવૈ ઉપન્યા. એથી આગળ એ કથા “અમૂળ સાફ થ’મચારી''ત્યાં લખાશે. ઇતિશ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વૃત્તો એ જાતિમદ ઉપર કથા કહી.
હવે લાભમદ ઉપર સુમ ચક્રવર્તીની કથા કહે છે.
વસંતપુરનગરે જેના સર્વ વંશ ઉચ્છેદ પામ્યા છે એવા એક છેાકરા હતા. તે દેશાંતર ભમતા એક તાપસની પલ્લિમાં ગયા, તે તાપસનું જમ એવું નામ છે, તે તાપસે છેકશને મહાટા કર્યાં. અનુક્રમે જમને પુત્ર માટે જમદગ્નિ નામ કહેવાણું તે પણ ઘાર તપસ્યા કરવા લાગ્યા. તેથી લેાકમાં પ્રસિદ્ધિ પામ્યા. એવા અવસરમાં એક વિશ્વાનર દેવતા જે શ્રાવક છે, અને બીજે ધન્વંતરિ નામે દેવતા જે તાપસના ભક્તિવત છે, એ બેઠુ દેવાને માંહેામાંહે વિષાદ થયા. એકે કહ્યુ. સાધુ દેધમી હોય, અને ખીજાએ કહ્યું કે તાપસ દૃઢધમી હાય પછી બેઠુજશે વિચાર કર્યાં કે તાપસ તથા સાધુની પરીક્ષા કરીશ, ત્યારે શ્રાવક દેવતા બાલ્યા કે અમારા સમાં નવા જે સાધુ હાય. તેની પરીક્ષા કરીએ અને તમારો સમાં પ્રધાન મુખ્ય જે તપસ્વી હાય તેની પરીક્ષા કરીએ એવા ઠરાવ એહુ જણે કર્યાં,
એવા અવસરમાં મિથિલા નગરીને વિષે તાજો ધર્મ પામેલા એવે પદ્મરથ નામે રાજા છે તે ચાંપાનગરીમાં શ્રી વાસુપુજ્ય સ્વામીની પ્રતિમા પાસે ચારિત્ર લેવા જાય છે. તે રાજાની પરીક્ષા કરવા માટે દેવતાએ તેના ચાલવાના માર્ગમાં દેડકીએ વિકુશ. તે દેખીને મેઘકુમારના જીવ હાથીની પરે તે રાજાએ પેાતાના પગ ઉંચા રાખી
૧૦૯