________________
weems
૫૧ ૧૧ જwજWછ99999999999999999999999999999999
ત્યાં પ્રથમ જાતિમદ ઉપર હરિકેશીના પાછલા ભવનું દૃષ્ટાંત કહે છે.
મથુરા નગરીને વિષે શંખરાજા રાજ્ય કરે છે. તે રાજા ઘણે ન્યાય નિપુણ છે. એક દિવસે તે શંખરાજા ગુરુ પાસે ધમદેશના સાંભળી વૈરાગ્ય પામી ચારિત્ર લેતા હવા. તે તપસ્યા કરતાં ઘણું લબ્ધિપાત્ર થયા, એકદા ભિક્ષાથે હસ્તિનાપુર નગરમાં ગયા. ત્યાં માર્ગને નહિ જાણવાથી કેઈ સોમદેવ નામે પુરોહિત હતું તેને માર્ગ પૂ. પણ તે પુરોહિત મુનિવેષને દેવી છે. વળી તે નગરમાં બે માર્ગ છે. તેમાં એક માર્ગ વ્યંતર અધિષ્ઠિત છે. તેથી જે કઈ તે માગે જાય તે બળીને રાખ થઈ જાય. એવી ઉણું ધરતી તેણે વિકુવ છે. બીજે માર્ગ પાધરે છે. પણ પુરોહિતે મુનિને વ્યતરાધિષ્ઠિત માગ દેખાડે. મનમાં જાણ્યું કે એ બળીને ભસ્મ થાય તે કૌતુક જોઈએ.
હવે સીધુ તે તે માર્ગે ચાલ્યા, ત્યારે તે વ્યંતર પણ સાધુના તપતેજથી નાઠો. તેથી માર્ગ શીતલ થયે. શંખરાજર્ષિ તે ઈસમિતિએ હળવે હળવે ચાલ્યા જાય છે. ત્યારે સેામદેવ પુરોહિતે ગોખમાં બેઠા વિચાર્યું કે, અહે ! એ ધર્મ મોટો છે. જેથી એ માર્ગ તે પણ શીતળ થયે. આ મુનિના પ્રભાવે તે માટે તે વેષને ધન્ય છે. અને એ માર્ગને પણ ધન્ય છે. એમ ચિંતવી ગોખેથી હેઠે ઉતરી સાધુને પગે લાગી કહ્યું કે, હે સ્વામિનું ! મેં અજ્ઞાનપણે મહાપાપ કર્યું. મારે અપરાધ ખમે. સાધુએ પણ યોગ્ય જાણી ધર્મ કહ્યો. તે સાંભળીને પુરેહિત પ્રતિબંધ પામ્યા. મનમાં વિચાર્યું કે, એ મુનિરાજ મહાઉપગારી છે. જે માટે મેં અપરાધ કર્યો, તે પણ એણે મને ધર્મ સમજાવ્યું, અને ઉપગાર કર્યો. પછી કહ્યું કે હે સ્વામિન! સંસાર સમુદ્રમાં ચારિત્ર રૂપ પ્રવહણ દઈને મને તાર! ગુરુએ પણ તેને ચારિત્ર અંગીકાર કરાવ્યું. તે નિરતિચાર ચારિત્ર
கல்லல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல
ர்க்கம்
૧૦૮