________________
কককককককক্ষৰুৰুৰুৰুৰুৰুৰুককককককককককক મૂકો. પણ આગળ ન ચાલે. અહીં કેઈ કહે છે કે દેવતા સિદ્ધ પુત્રનું રૂપ કરી રાજા પાસે ગયા. અને ચમત્કારની વાતે દેખાડીને કહ્યું કે “તુ એ ધર્મ હમણાં મ કર. તારું આયુષ્ય ઘણું છે. ત્યારે રાજા બે, જે ઘણું આયુષ્ય હશે, તે ઘણે ધર્મ સધાશે. ઈત્યાદિક ઘણું પ્રકારે છળ કરતાં પણ તે રાજાને ચળાવી ન શક્યા.
પછી જમદગ્નિ તાપસ પાસે ગયા. ત્યાં પંખીનું રૂપ કરી તાપસની દાઢીમાં માળે કર્યો. અને પંખી પંખીણીને કહેવા લાગ્યા, કે ભદ્ર! હિમવંત પર્વત ઉપર જાઉં છું. ત્યારે તે પંખીણી તેને જવા ન દેતાં, કહેવા લાગી કે તમે પાછા નહીં આવે. ત્યારે પંખીએ સમ ખાધા તે પણ ન માન્યું. ત્યારે ગેહત્યા, બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા અને બાલહત્યાનું પાપ કબૂલ કર્યું. તે પણ ન માન્યું, પછી પંખીણીએ કહ્યું, જે તું જમદગ્નિનું પાપ તારે માથે લે તે હું તને જવા દઉં. તે સાંભળીને જમદગ્નિ રૂઠ. બેહુ હાથે બે પંખીને પકડીને કારણ પૂછવા લાગ્યા. ત્યારે તે બોલ્યા, તમારે પુત્ર નથી, અને પુત્ર વિના ગતિ નથી. યતઃ પુત્રી નિરિત, વળે નૌવ જ નૌવ જ છે
तस्मात् पुत्रमुख द्रष्टवा, स्वर्ग' गच्छति मानवाः ॥९॥
તે સાંભળીને તાપસ ક્ષેભ પામે, અને વિચાર્યું કે એ સાચું કહે છે. તેથી તપ મૂકીને મૃગકોષ્ટ નગરે ગયે. અહીં તે બે દેવતામાંથી મિથ્યાત્વી હતું તે દેવતા સમકિત પામે.
હવે તે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય પાલે છે. તેની પાસે ગ. રાજા પણ પગે લાગી કહેવા લાગે છે, તમને શું આપું ? ત્યારે તાપસ બોલે કે તારે સો કન્યા છે તેમાંથી એક કન્ય. મને આપ. રાજા પણ શાપથી બીને થકે બે કે, જે કન્યા તમને ઈચ્છે તે કન્યા તમે . તે સાંભળી તાપસ અંતેઉરમાં ગયે. તેને દેખીને સહુ કન્યાએ થુથુકાર કર્યો. એવી તે કન્યાઓની નિર્ભત્સના
destestesa sastankstustastastestosterostestastasestestostestosteststestostestadostasadadest testostestado desta casadodestacadas
૧૧૦