________________
શરથજનકજન્ય
વળી એક દિવસ ભજન કરવા બેસતાં મા ખમણના પારણુથી મુનિએ ત્યાં પધાર્યા. તેમને ઘણાં હર્ષે કરી પ્રતિલાલ્યા. અનુક્રમે આયુષ્યના ક્ષયે મરણ પામીને તું અહીંયા રાજા થયું છે. પૂર્વભવે સર્પને કષ્ટથી મૂકાવ્યું, તે કારણથી તહારૂ કષ્ટ ગયું, અને રાજ્ય પામ્યા. તથા પૂર્વભવનો ભાઈ સેમદત્ત તે હમણાં કાપાલિક થયે છે. તે પાછલા ભવના અભ્યાસથી સહારા ઉપર પ્રેમ ધરતે રહ્યો, તે માટે હે ભીમ ! તું દયા પાળજે અને હિંસાને ત્યાગ કરજે. એવું સાંભબીને ભીમરાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવ જે. ગુરુ ઉપર પ્રતીત આવી. ત્યારે વૈરાગ્ય પામીને ગુરૂને વિનંતિ કરી હે ભગ વન્ ! કૃપા કરીને અહીં ચોમાસુ રહે તે ઘણે લાભ થશે. ગુરુ પણ લાભ જાણીને ત્યાં ચોમાસુ રહ્યા. રાજાએ સમસ્ત દેશને વિષે અમારીને પડહ વજડા. નવા જિન ચ કરાવ્યાં. નિરંતર વ્યાખ્યાન સાંભળતા ચોમાસાના અંતે ભીમકુમારે ચારિત્ર અંગીકાર કર્યું. હવે ભીમ મુનિ ગુરુ સાથે વિહાર કરતાં, નિરતિચાર ચારિત્ર પાળતાં, અનેક જીવને પ્રતિબંધ આપતાં કેવળજ્ઞાન પામી પરમાનંદ પદ પામ્યાં. ઈતિ ભીમકુમારની કથા શ્રી પાર્શ્વનાથ ચારિત્રમાં વિશેષ છે.
હવે આગલા પદમાં વિષ તથા અમૃત સપ્રતિપક્ષે ઉદાહરણ સહિત કહ્યા, તે જ માટે શત્રુ તથા મિત્ર સપ્રતિપક્ષે દેખાડે છે.
vમાળો ગરિ ઉ ? એટલે અહીં ગુરૂ પ્રત્યે શિષ્ય પૂછે છે કે હે સ્વામિન્ ! (ગરિ વિં છે) શત્રુ તે કોણ? ત્યારે ગુરુ કહે છે કે (માળ જેવ) માન એટલે એ ભાવ જે માન છે તે આત્માને શત્રુ તુલ્ય છે. માળ સમા રૂ . ઈતિ વચનાત્ છે તે માનના આઠ પ્રકાર છે
जाति लाभ कुलैश्वर्य, बलरुप तपश्रुतैः ॥ कुर्वन् मद पुनस्तानि, हीनानि लभते जनः ॥ १ ॥
esensessessessessessessessessessessessessed.deselesedeededesseeds
૧૦૭