________________
၁၉၇၇၇၇၇၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉ શ્રી વીતરાગદેવનું જ મહારે શરણ હેજે. વલી પોપકારી, પુણ્યવત, મને પ્રાણ થકી અધિક, દયાવંત, ધર્મને રસિ એ જે ભીમકુમાર જેને મેં વાર્યો તો પણ તે કાપાલિકની સાથે શું જાણું કયાંય ? તેનું મહારે શરણ છે. એમ કહી પછી પાખંડીને કહ્યું કે હવે તહારે જે કરવું હોય તે વહેલું કર. પાખંડી છે, તે ભીમકુમારને તે લક્ષણવંતે જાણી હું દેવતાની પૂજાને અર્થે લાવ્યું હતું, પણ તે શું જાણે કયાંય નાશી ગયે. હવે તેને સ્થાનકે તને લક્ષણવંતે જાણીને લાવ્યો છું, માટે તેને સંભાર્યો થકી શું વળવાનું? તે તે
તભિક્ષુ પાસે બેઠે છે. તે વાત સાંભળીને ભીમકુમાર બોલે રે પાપિષ્ઠ ! મહારા મિત્રને વિટંબના પમાડે છે તે હુંજ ભીમકુમાર સર્વ જીવની રક્ષા કરવાને સૌમ્ય છું, પણ તહાર સંહાર કરવાને ભીમ છું. ત્યારે કાપાલિક મંત્રીપુત્રને મૂકીને ભીમ હામો ચાલ્યું. ભીમકુમાર અવસર પામી સાહસિક થઈ તે કાપાલિકના બે પગ પકડી તેને હેઠો નાંખી છાતી પર પગ મૂકી તાડના તર્જન કરવા લાગે. એટલે દેવી આકુળ વ્યાકુળ થઈને બેલી. જે ભીમ ! એને નહિ માર, એ મારી સેવા કરનાર છે. મનુષ્યના મસ્તકરૂપ કમલે કરી મહારી પૂજાને કરનાર છે. એ મને જ્યારે એકસે ને આઠ મસ્તક ચઢાવશે, ત્યારે હું એને પ્રત્યક્ષ થઈશ. અને જે માંગશે તે હું આપીશ. પણ હમણા તે તારું પરાક્રમ દેખીને હું તારી ઉપર સંતુષ્ઠ થઈ છું. માટે કાંઈક માંગ. ત્યારે ભીમ છે, જે મારા પર સંતુષ્ઠ થઈ હોય, તે મન-વચને અને કાયાએ કરીને તું આહિંસા મૂકી દે. હે માતા ! સર્વ ધર્મનું બીજ તે દયા છે. દયા હોય તે સર્વ મનવાંછિત મળે. ફળે અને હિંસાએ તે ઘણે સંસાર ભમીએ. શયતા
कृपानदी महातीरे, सर्व धर्मास्तृणांकुराः ॥ . तस्याः शोषमुपेतायां, कियन्नन्दन्ति ते चिरम् ॥१॥
તે માટે હિંસા તજે અને સમતા ભજે, એવું સાંભળીને દેવી
best
seenshottested
essed as
so
૧૦૦