________________
၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇
તે સુખે રહે, પણ હું તે દાસીપણું નહીં કરું. હું મારા પિયરમાં જઇને રહીશ.
એમ સાંભળીને વળી તેણે મેટા-ભાઈને જઈને કહ્યું કે ભાગ વહેંચી આપો. ત્યારે તેણે વળી પણ તેવા જ મીઠાં વચન કહ્યાં તે સાંભળીને તે પહેલાની જેમ શરમાયે. એમ વારંવાર સ્ત્રીના તથા ભાઈના વચને ફેલાયમાન ચિત્તવાળો થતે રહ્યો. પણ એક દિવસ તે આવી અડીને બેઠો કે “આજ તે ભાગ આપશો ત્યારે જ ઉઠીશું? એમ સાંભળીને મોટા ભાઈએ વિચાર્યું કે જગતમાં સ્ત્રી તે ઘણી વાત છે. સ્ત્રીથી સર્વ હેઠું છે એણે બધું ઘર ખરાબ કર્યું.
अनृत साहस माया, मूर्खत्वमतिलोभता ॥ अशौचं निर्दयत्व' च, स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १ ॥
ઈત્યાદિ વિચારીને ઘરબાર પ્રમુખ સર્વ દ્રવ્ય તેણે વહેંચી આપ્યું. તે લઈ નાનો ભાઈ બહાર નીકળ્યો.
હવે થોડા દિવસમાં નાનો ભાઈ સર્વ લક્ષમીને નાશ કરીને ખાલી થયે. મોટાભાઈએ વળી નવી લક્ષમી ઉપાર્જન કરી, ત્યારે નાને ભાઈ મોટા ભાઈને કહેવા લાગ્યો કે, તમે જુદી ગાંઠે રાખી મૂકી હતી. માટે તેમાંથી મને આપે, ત્યારે પણ મટાભાઈએ લમી આપી. એમ વારંવાર માંગે ત્યારે મોટે ભાઈ વારંવાર લક્ષમી આપે. વારંવાર નાનાભાઈની લક્ષમી ખુટે તેથી લેકે સર્વ તે નાનાભાઈની ઘણું નિદા કરે. અને મોટાભાઈ તે ઘણે નેહ ધરે, મીઠે વચને બેલાવે, એમ ઘણે વખત લક્ષમી લેવાથી નાનભાઈ શરમને માર્યો પછી માગી તે શો નહિ, પરંતુ વૃદ્ધભાઈ ઉપર દ્વેષ ધરતે, બીજા ગામ નગરને વિષે ભમતે ફરે, પણ લેશ માત્ર કમાય નહિ. પછી નિર્ધન થવાથી મલિન વસ્ત્ર પહેરતે, ભૂખે મરતો પાછા પિતાને ગામ આવ્યો. મોટાભાઈ ઉપર છરી કાઢી મારવા દોડયો. ભાઈએ તે ઘાત બચાવી લીધી. મનમાં વિચાર્યું કે ધિક્કાર પડે સંસારને? જે સગો ભાઈ થઈને પણ આવું અકાર્ય કરે છે. ઇત્યાદિ ચિત્તમાં વૈરાગ્ય લાવી ગામ મૂકીને બહાર નીકળ્યો
ઉપાર્જન ક
કહેવા લાગ્યો કે
માટે તેમાંથી