________________
લીધું છે ? તેનું કારણુ કૃપા કરીને કહેા. ત્યારે મુનિ મલ્યા, સાંભળ.
કાંકણુ દેશમાં સિદ્ધપુર નામે નગરે જીવનસાર નામે સજા છે. તે રાજા એક દિવસ સભામાં બેઠા થકા દક્ષિણ દેશથી કઈ અદ્ભુત નાટ કીયા આવ્યા છે. તેનું નાટક જુએ છે તેમાં એકાગ્ર મન કરી બેઠા છે. એવામાં એક નિમિત્તિયા આળ્યે, તેને જોઈ રાજાએ કહ્યુ કે, આ અવસરે નિમિત્તયાને શું કરીએ ? ત્યારે પ્રધાન આયેા કે હે રાજનૢ ! નાટકીયા તેા વલી મળશે, પણ જ્ઞાની પુરુષ મઢવા ટ્રાહિલા છે. તે માટે સવ' વાત પડતી મૂકી જ્ઞાનીને આદર કરી ખેલાવા. ત્યારેરાજાએ પણ તેને આદર કરી મેલાન્યા. નિમિત્તિયા પણ આણ્યે. ત્યારે રાજાએ પ્રણામ કર્યાં. નિમિત્તિયે પણ આશિરૢ દઈને યથાસ્થાનકે બેઠા. રાજાએ કહ્યું કે હું નિમિત્તિયા ! અમારે કુશળ છે ? ત્યારે દીનવચને નિમિત્તિયે। આલ્યા, હૈ સ્વામિન્ ! કુશલ તા એવુ છે કે જે સુખે કહી ન શકીએ. ત્યારે રાજા શા પામીને એલ્યે કે શુ' આકાશ તૂટી પડશે કે શુ થનાર છે? નિમિત્તિયા આચા, કે તમે કહો તેમજ થશે. ત્યારે રાજા ભયબ્રાંત થઈને પૂછવા લાગ્યા કે નિમિત્તિયા ! તમારા જ્ઞાનમાં આવ્યુ` હાય તે સાચુ કહે. ત્યારે નિમિત્તિયા આયેા કે હું રાજન્ ! હમણાં એ ઘડી પછી મુશળધારાએ મેઘ વરસશે. જેથી ધસ્માર સર્વ એકાકાર થશે. તે સાંભળીને અસ્થાનસભાના સર્વ લાક ભયભ્રાંત થયા. એવામાં ઉત્તર દિશાને વાયરા વાયે, અને ક્ષણેકમાં તે માત્ર કચાળા જેટલ' વાદળ થયુ.. તે જોઇ નિમિત્તિયા ખાલ્યે, લા લેાકા ! આ જુઓ ! આ આવડુ' વાદળું છે તે સત્ર પ્રસરી જશે. એમ કહેતા તેા તે વાદળુ વ્યાપી ગયું. આસ્થાનસભાના લેાક સવ પેાતપાતાના ઘેર ગયા. નાટક પણ વિસજ્યું. એટલે ગાજવીજ થવા લાગી, પછી મુશળધારાએ વદ વરસવા લાગ્યા. ક્ષણેકમાં ખેતાં જોતાં પાણી વિસ્તાર પામ્યું. નગરમાં હાહાકાર થઈ ગયા. ઢાકા ઘણાં ખુંખારવ કરવા લાગ્યા. પાણી સમાય નહીં. પછી રાજા, પ્રધાન અને નિમિ
acade
પ