________________
તે માટે હે ભીમ ! તે જે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત લીધું છે તેમાં સાવધાન થજે. નિશ્ચલ રહેજે. ભીમ બે, હે સ્વામિનું ! તમારું વચન પ્રમાણ છે. પછી વંદના કરી સહુ પિતાને સ્થાનકે ગયા. ભીમ પણ યુવરાજ પદ ભગવતે, ધર્મ નિયમ કરતે વિચરે છે. એક દિવસ તે કુમાર મિત્ર સાથે વાત કરે છે. એવામાં એક કાપાલિક આવ્યું. તે કુમારને આશીર્વાદ દઈને કુમારને એ રીતે જઈ કહેવા લાગે, હે ભીમ ! તું પરોપકારી છે, માટે સાંભળ. મહારી પાસે ભુવનભિણી નામે વિદ્યા છે, તેને બાર વર્ષ સાધતા મેં પૂર્વસેવા તે કરી છે પણ ઉત્તરસેવામાં કાલીચૌદશને દિવસે સ્મશાનમાં જઈને સાધીશ તે વારે તું મારે ઉત્તરસાધક થાય તે મારી વિદ્યા સિદ્ધ થાય. તે સાંભળીને કુમાર વિચારે છે કે, આ અસાર શરીરે કરીને કેઈને ગુણ થાય તે ઘણુંજ રૂડું. એમ ચિંતવીને કુમારે તેનું વચન માન્યું. તે વારે કાપાલિક બે, કાલી ચૌદશને આવવાને દશ દિવસ બાકી છે ત્યાં સુધી હું તમારી પાસે રહીશ. તે પણ કુમારે માન્યું. હવે તે યોગી કુમાર સાથે ખાય, પીએ, એકાંતમાં વાત કરે, એમ કરતાં એક દિવસ મંત્રિપુત્ર બે, હે કુમાર ! તમારે આ પાખંડી સાથે બેઠી કરવી સારી નથી. જે માટે દુર્જનની સંગતિ અનર્થકારક છે. કુમાર બેલ્યો કે હે મિત્ર! તમે સાચું કહ્યું, પણ મેં દાક્ષિણ્યતાએ હા કહી છે, તેથી હવે નાકારે કેમ કહેવાય ? વળી મંત્રિપુત્રે ઘણું વાળે તે પણ કુમાર ન રહ્યો. અનુક્રમે કાલીચૌદશને દિવસે નિર્ભયપણે શ્મશાનમાં ગયાં.
ત્યાં કાપાલિકે મંડળ આલેખી કઈક દેવતાને સંભારીને ભીમની શીખાબંધ કરવા માંડી, ત્યારે ભીમ બે, મારી શિખાએ બંધ ? મહા સત્વ છે તે જ શિખાબંધ છે. એમ કહી હાથમાં ખડગ લઈને સાહસિક થકો ઉભે થયે. કાપાલિકે વિચાર્યું કે શિખાબંધનને ઇલે તે એ ન છલાય, હવે પરાકમે એનું મસ્તક લઉં. એમ વિચારીને આકાશ સરખું પિતાનું રૂપ કરીને મહાગરવ કરતે, કેપે ભરણે થકે ભીમને કહેવા લાગ્યો કે જે બાળક ! તારૂં મસ્તક પરાક્રમે
હ હહહહહહહeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee -------