________________
કર્યુ ? તે સાથુહત્યા કરી તેથી તારૂં નરક વિના બીજું કોઈ ઠેકાણું નથી. આ સાધુહત્યા મહાઅનર્થકારી છે.' એમ વારંવાર નિર્ભુ. છના કરીને સંસારથી પરાગમુખ થઈને વૈરાગ્યવાળી થઈ. એટલે શાસનદેવતાએ તેણીને પરિવાર સહિત ઉપાડીને શ્રી મુનિસુવ્રતસ્વામીની પાસે મૂકી, ત્યાં તેણુએ દીક્ષા અંગીકાર કરી પિતાનું આત્મકાર્ય સાધ્યું.
હવે ધકાચાર્ય અગ્નિકુમાર દેવતાપણે ઉપન્યાં. એટલે અવ. ધિજ્ઞાને કરી ઉપગ દીધું કે તત્કાળ કષાય જાગે, તેથી ક્રોધે કરીને પાલક સહિત દંડક રાજાને દેશ બાળીને ભસ્મ કર્યો. ત્યારથી તે દેશનું દંડકારણ્ય એવું નામ પડ્યું. એ રીતે ક્રોધ સધકાચાર્યને વિષરૂપ થયે. એ કથા ઉપદેશમાળાની વૃત્તિમાં છે.
- રૂરિ ધજાવાર્થ થr. હવે વિષનું પ્રતિપક્ષી અમત છે, માટે અમૃત વિષે પૂછે છે. અહીંયા પણ કિં શબ્દ લે. એટલે ગુરુપ્રત્યે શિષ્ય પૂછે કે જે સ્વામિનું! (4માં ) અમૃત તે શું ? ત્યારે ગુરુ કહે છે કે (ગલા જે૦) સર્વ જીવની દયા પાલવી, તે જ અમૃત જાણવું. જે કારણ માટે સર્વ જીવ જીવવાનું રહે છે. ચતઃ -
सव्वे जीवा वि इच्छति, जीविउ न मरिज्जिउ ।
तम्हा पाणिवह घोरं, निग्गथा वज्जय तिण ॥१॥ તે ઉપર ભીમકુમારનુ દષ્ટાંત કહે છે, ભરતક્ષેત્રને વિષે કમલપુર નગરે હરિવહન રાજા રાજ્ય કરે છે. તેને મદસુંદરી નામે પટરાણી છે. તેણીએ સિંહસ્ત્રને સૂચિત મહાતેજવંત પુત્ર પ્રસ. તેનું કુલકમાગત ભીમકુમાર એવું નામ દીધું. અનુક્રમે તે પાંચ ધાવે લાલન પાલન કરાવતે મોટો થયે. તે રાજાને બુદ્ધિસાગર નામે પ્રધાન હતો. તેને મહિસાગર નામે પુત્ર હતું. તે કુમારને મિત્ર થયો છે. તે કુમારને ઘણે ઈન્ટ (વલભ) છે. તેથી ક્ષણ માત્ર પણ તેને વિગ ન ખમાય. એક દિવસ પુત્ર સહિત રાજા આસ્થાન સભામાં બેઠા છે. એવામાં વનપાલકે
આવી વધામણી દીધી કે હે રાજન ! આપણા ઉદ્યાનને વિષે દેવચંદ્ર હsedહdessedeeded deedeedododesedeeeeeeeeeeeets twesouહહાહાક