________________
બેધવા જાઉં ? ત્યારે પ્રભુજી મૌન રહ્યાં. વળી એક વાર પૂછયું, ત્યારે પ્રભુ બોલ્યા કે, ત્યાં તમને પ્રાણુત ઉપસર્ગ થશે. તે સાંભળી સ્કંધક અણગાર બેલ્યા કે, તારા વિના સહારા શિષ્ય સેવે આરાધક છે. અંધક અણગાર બેલ્યાં કે, હું શું ન પામું ? એમ કહી પ્રભુને વંદના કરી પાંચ અણગાર સાથે કુંભકારકટક નગરે પહોંચ્યા.
તે વાત સાંભળીને અંધકના આવતાં પહેલાં જ જ્યાં સાધુને ઉતરવાનું ઉદ્યાન છે ત્યાં પાલકે અનેક શ દટાવ્યાં, તે સ્થાનકે સ્કંધકાચાર્ય પણ ઉતર્યા. તેમને દંડક રાજા નગરના લોકસહિત વાંદવા આવ્યા. ગુરૂએ દેશના દીધી, ભવની અનિત્યતા દેખાડી. તે સાંભળીને સહુ હર્ષ પામ્યા. પછી રાજાને એકાંતમાં બોલાવીને પાલક કહેવા લાગ્યો કે મહારાજ ! એ કંઇક તે પાખંડી છે, આચારષ્ટ છે, એમાં સાધુપણું નથી, એ પાંચસે સાધુ જે એની સાથે આવ્યા છે તે સર્વ સહસ્ત્રધી સુભટ છે. તે તમારું રાજ્ય લેવા આવ્યા છે રાજા બોલ્યા કે તે કેમ જાણ્યું ? પાલક બે કે, એનું કપટ હું તમને દેખા ડીશ. એમ કહી સાધુઓને કોઈક કાર્ય ઉદ્દેશીને બીજા વનમાં ઉતાર્યા. પછી ધરતીમાં દાટેલા સર્વ શસ્ત્ર તે પાલક રાજાને દેખાડયાં. શસ્ત્ર દેખીને રાજાનું ચિત્ત ચંચળ થયું. તે જ વેળા પાલકને આજ્ઞા કરી કે તું અને તહારે ગમે તેમ કરજે, એમ કહ રાજા ઘેર ગયે.
પછી પૂર્વને દ્વેષ રાખીને પાલક પુરોહિતે પુરુષ પિલાય એવુ યંત્ર થાપીને તે સાધુઓને ઘાણના યંત્રમાં નાંખવા માંડ્યા. તે વારે કાચાયતે સહની પાસે રહીને પ્રત્યેકને ઉપદેશ દેવા લાગ્યા, કે હે મુનિઓ ! તમે પર સ્વભાવમાં પ્રવેશ કરશે નહીં. આત્મ સ્વભાવમાં રહેજે. એ પાલક તમારો શત્રુ નથી, પણ તમને સિદ્ધિ સાધતાં સાહાટ્યકારી મલ્યા છે. જે કર્મ ઘણે કાળે કરી ક્ષય થાય, તે કર્મ અલ્પકાળમાં ક્ષય થશે. માટે મરણથી ડરશે નહીં. સમાધિમરણને તે મુનિરાજ વાંછે છે માટે તેનાથી બીશે નહી. એવી વેદનાએ તે આ આત્મા સમતા વિના અનંતીવાર ભોગવી આવ્યું. તે માટે સમતામાં રહેજે, પૈર્ય ચૂકશો નહીં. સર્વ જીવ પિતાનાં કર્મો કર્યા ભગવે છે. યતઃ છે sooooooooooooooooooooooooooooooooooooooooooodedereforeverseofesavasadesasodesecocee,