________________
सव्वो पुवकयाण, कम्माण पावए फल विवाग ।
अवराहेसु गुणेसु य, निमित्तमित्त परो हेाइ ॥१॥ તે માટે એક પિતાનું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે શુદ્ધ ધ્યાનમાં રહેજે. ઇત્યાદિક ગુરુના વચન સાંભળી તે મહાત્મા પણ કલેકમને અભાવ કરીને સિદ્ધિ સિમંતિનીને વર્યા. અર્થાત મોક્ષસુખને પામ્યા. એમ અનુક્રમે ચારસે નવાણું મુનિરાજે તે સકલ કર્મો રૂપી ઇંધણ બાળી શુકલધ્યાન ધ્યાયીને અંતગડ કેવલી થઈ મોક્ષે ગયા.
હવે એક લઘુશિષ્ય શેષ રહ્યો છે, તેને પણ તે પાપીએ પીલવા માંડે. ત્યારે અંધકાચાર્ય બલ્યા, રે પાલક, ! પ્રથમ મને પીલ, પછી તહારે ફાવે તેમ કરજે. એમ કહે થકે પણ તે દુષ્ટાત્માએ સર્વનું દુખ આચાર્યને દેખાડવા માટે પ્રથમ લધુ શિષ્યને પી. તે પણ ક્ષપકશ્રેણી માંડીને કેવલજ્ઞાન પામીને અવ્યાબાધ સુખને ભેગી થયે. એવું તેનું કૃત્ય દેખીને આચાર્યે વિચાર્યું કે અહે ! એ દુરાત્માએ મહારૂં એટલું વચન પણ ન માન્યું. તેથી આચાર્યને મહાક્રોધાનલ વ્યાપે. તેણે કરી ગુણરૂપી ઇંધણ બાળી નાખ્યાં, અહા મહારાં દેખતાં એ પાપીએ શું કર્યું ? એ દુષ્ટ પાપી તથા દુષ્ટરાજા અને નગરના લેક પણ મહા નિર્દયી દેખાય છે. એ રીતે બેધામાત થા કધાચાર્યે પાલકને ઉદ્દેશીને કહેવા માંડ્યું કે “રે પાપી! આ તપને જ પ્રભાવે હું તમારે વધ કરનારા થાઉં ! એવું નિયાણું કર્યું. એટલે તેણે સ્કંધકાચાર્યને પણ ઘાણીમાં પીલ્યાં. તે અંધકાચાર્ય વિરાધિત સંયમી થઈને અગ્નિકુમાર નિકાયમાં જઈ દેવતાપણે ઉપન્યાં.
એવા અવસરમાં અંધકાચાર્યનું રજોહરણ રૂધિરે ખરડાયેલું, માંસની બ્રાંતિએ કેઈક પંખીએ ઉપાડ્યું. તે પંખીના મુખમાંથી છૂટીને કંધકાચાર્યની બહેન પુરંદરજસાના મુખ આગળ પડ્યું. તે હરણ તેની બહેને ઓળખ્યું. અને તેને મુખે સર્વ વૃત્તાંત સાંભળ્યું. તે વારે તે પુરંદરજસા રાજા પાસે આવીને કહેવા લાગી કે રે પાપી ! દુરાત્મા ! દુનતિના કરનાર ! આ કુકમ તે આ શું
கல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்ல்