________________
મહા ભાઈ એ હાય નહી, તું બીજાના ઘરની જેમ અમારું ઘર ધૂલ મેળવવા તૈયાર થઈ છે. મહારી ભાભી મારી માતા બરોબર છે, તે કદાપિ બેટું કરે નહિ. તે સાંભળી સ્ત્રી મૌન ધરી રહી.
વળી એક દિવસ ફરી એમજ કહેવા લાગી, એમ દિવસે દિવસે કહેતાં થકાં એક દિવસ તેના ચિત્તમાં તે વાત બેસી ગઈ કે “આ માતાજી સ્ત્રી પર કહે છે. ત્યારે તે સ્ત્રી બેલી કે, હે સ્વામિ ! તમને બ્રાંતિ છે. તમે બાંધવ ઉપર રક્ત છે માટે કાંઈ દેખતા નથી. ને યતઃ |
रत्तो डुठो मूढो, केणइ वुग्गाहीउय जो पुरिसो ॥
देवेहि, वि सयलेहि, नरतिरिए पत्तियावेउ ॥ २ ॥
તે ભેજાઈ તે કૂડ કપટની કોથળી છે. મને નહાની જાણીને ઘરના સર્વ કામ કરાવે છે. દાસીની જેમ ગણે છે. અને મહટે ભાઈ તને ચાકરની જેમ ગણે છે. અમે તને વળગ્યા છીએ. તે હવે શું કરીએ ? મૌન કરીને બેસી રહીએ છીએ. એવી વાતે સંભળાવીને ભર્યો. || ચરા તુજ ને શનિ, યુરતે પ્રેરિતઃ ત્રિા છે
स्नेहल दधि मथ्नाति, पश्य मथानको न हि ॥ १ ॥
હવે એક દિવસ માટે ભાઈ તે નાના ભાઈને કહેવા લાગે કે મારે ભાગ વહેચી આપે ત્યારે અપૂર્વ વચન સાંભળીને મેટે ભાઈ બે કે કોની સાથે તારે ભાગ વહેચવે છે ? મારા વિના તારે કોણ છે ? જે કાંઈ તારું વિપરીત કર્યું હોય તે કહી દેખાડ. આ સર્વ લક્ષમી તારી છે. સુખે વિલસે ! ભેગ તે સાંભળીને નાનો ભાઈ શરમાવે. પાછો ઘેર આવી સ્ત્રીને કહેવા લાગ્યું કે ભાઈ તે આ રીતે કહે છે. ત્યારે સ્ત્રી બોલી કે જે ધૂત હેય તે એમ જ બેલે માટે એવા વચને લલચાઈશ નહિ. જે તું મારું વચન નહિ માને તે હું જાણશ કે તારી બુદ્ધિ ખસી ગઈ છે. તું ભેળે છે, પણ હાથમાં આવ્યું કેણ મૂકે? તારે ચાકર થઈને રહેવું હોય
docctdedestacadas
estastastesttestostestestostestostesst stastasesstastestostestostestados dedostosesseddodd