________________
န၉၈၇၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀နီနေစရာ
વરુણે પણ લાલ લેશન કરી એક જ પ્રહારે તે સેનાનીને જમરાજાને ઘેર મેક. પછી પિતાને પણ ગાઢ પ્રહાર મર્મસ્થાનકે લાગેલે જાણી રથમાંથી બહાર નીકળી તૃણને સંથારો પાથરી તેની ઉપર બેસી વિચારે છે કે, મેં મારા સ્વામીનું કાર્ય તે કર્યું. પણ હવે મારે સ્વાર્થ સાધવાને અવસર છે. એમ ચિંતવીને અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિભાષિત ધર્મ એ ચારનું શરણ કરી, સર્વ જેને અમાવી, સર્વ જીવ સાથે મૈત્રીભાવ રાખી, અઢાર પાપસ્થાન જે સેવ્યા હોય તે સિરાવી, ચારે ગતિને વિષે જે દુષ્કર્મ કર્યા હોય તે સર્વ ત્રિવિધ ત્રિવિધ સિરાવી શ્રી વીરસ્વામીને નમસ્કાર કરતે થકે, ચારે આહારના પચ્ચખાણ કરી, નવકારમંત્રના ધ્યાનમાં તત્પર થઈ રહ્યો.
એવામાં વરુણને મિત્ર જે મિથ્યાદષ્ટિ છે તે સંગ્રામથી બહાર આવી વરુણને કહે છે. કે જેનું તમને શરણું તેનું મને પણ શરણું હો. એમ બેઉ જણે સમાધિમાં કાળ કર્યો. તેમાં વરુણ તે સૌધર્મ દેવકે ઉપન્યો. ત્યાં ચાર પોપમનું આયુષ્ય ભેગવીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યાવતાર પામીને મેક્ષે જશે. મિથ્યાદષ્ટિ જે વરુણને મિત્ર હતું તે મરીને મનુષ્યપણે ઉપજે. તે પણ ફરી મહાવિદેહમાં મનુષ્ય થઈ મેક્ષે જશે.
હવે વરુણને ક્ષય થયો જાણી ચડારાજાના સુભટ તથા અઢાર ગણ રાજા મળી બમણું યુદ્ધ કરવા માંડયાં. ત્યારે કેણિક પિતાનું બલ ભાંગ્યું જાણીને તે રણસંગ્રામમાં લડવા ચઢ. તે લડત લડતે ચેડા મહારાજાની નજીક આવ્યું. ત્યારે ચેડા રાજાએ પણ તેની ઉપર દિવ્ય બાણ મૂકયું. તે વેળાએ ઈદ્ર કેણિકના મુખ આગળ વજી કવચ કર્યું, અને ચમરે પછવાડે લેઢાને સંનાહ (બખ્તર) કર્યો. તેથી ચેડા રાજાનું બાણ તે અમોઘ હતું પણ નિષ્ફળ ગયું. તે દેખીને ચેડા મહારાજાના સુભટોએ વિચાર્યું કે આપણા સ્વામીનું પુણ્ય ખૂટયું દેખાય છે. ચેડારાજાને બીજું બાણ ન મૂકવું એવી
estudadaslastestadostostestestostestostestestoste sosedostode de dadededestedestestestede
stedestecodedestacadas de
de
* ૮૧