________________
erroresees
યતઃ ।। વાળાનાં ↓િ માવા ચા, માત્રા ચા યોગિતામવિકા औत्पातिकी च भाषा या, सा वै भवति नान्यथा ॥ १ ॥ પછી કાણિકે મ`ત્રીશ્વરોને તેડીને પૂછ્યું કે, કુલવાલુક સાધુ ક્યાં છે ? તથા માગધિકા ગણિકા કયાં છે ? તેની ખબર કાઢો, મ`ત્રી ઓલ્યા હૈ મહારાજ ગણિકા તા તમારી ચ’પાનગરીમાં છે. અને કુલવાલુકની તા ખબર નથી. પછી અધુ સૈન્ય ત્યાં મૂકી અધુ સૈન્ય સાથે લઇને ચપાએ જઈ ગણિકાને તેઢાવી આદર કરી કહ્યું કે તમે બુદ્ધિવત– કલાવત છે. માટે કુલવાલુકને પતિપણે કરી લાવા અને તમારી
કલા સફૂલ કરી.
માગધિકાએ પણ તે વચન અગીકાર કર્યુ. ત્યારે રાજાએ તેને વસ્ત્ર અલંકારાદિથી ઘણુંા સત્કાર કરી વિસ. ગણિકા પણુ પેાતાને ઘેર જઈ કોઈક કલા વિચારીને કપટથી લેાકમાં માર વ્રતની ધરનારી ખરી શ્રાવિકા થઈ. ચૈત્યપૂજામાં તત્પુર, દેશના સાંભળવાને સાવધાન, આચાય પણ એમ જાણે કે એ ખરેખરો શ્રાવિકા છે. એમ કરતાં એક દિવસ આચાય ને પૂછવા લાગી, સ્વામિન્ ! કુલવાલુક સાધુ તે કશુ છે ? ત્યારે આચાય તેને મમ અણુજાણતાં ખેલ્યા કે હુ શ્રાવિકા ! સાંભળ. એક મહાગુણી આચય આચાર-૫'ચાચારના પાલનારા હતા. તેને વાંદરા જેવા અસ્થિર ચિત્તવાળો એક લઘુ(નાના) ચેલે હતે. તે ગુરુની સારણા-વારણુ ખમી ન શકયે. તે પણ ગુરુ તેને નિરંતર શિખામણુ દે.
યતઃ ॥ દિચંતુ વા મા ત્રા, વિષત્રપ્રતિમા તુ ત્રા ।। भाषितव्या हि सा भाषा, स्वपक्षगुणकारिणी ॥ २॥ તા પણ તે શિષ્ય કઠાર વચને અને મીઠે વચને પણ ગુરુનુ કહ્યું ન માને.
એક દિવસ વહાર કરતાં ભવ્ય જીવને પ્રતિમાધ દેતાં તે મચાય શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરવા પધાર્યાં. એમ શ્રી ઉત્તરાધ્યયન વૃત્તિ મધ્યે કહ્યુ' છે. અને પ્રશ્નાત્તર રત્નમાલાની વૃત્તિ મધ્યે શ્રીગિરનાર ઉપર પધાર્યાં છે. તે સમયે તે અવિનીત ચેલે પણ સાથે ગયેàા છે.
aaaaaaa
૪