________________
ses as is
Bhor
લાલે કરી જે હિ'સા કરી હોય તેને ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડં દેતા, ઇત્યાદિક આરાધના કર્યાં પછી પુચ પરમેષ્ઠિ મત્ર સ`ભારતા કાળ કરીને દેવલાકમાં ગયા. કાણિકે પણ ગભ હલોતરીને નગરીમાં ફેરવી પેાતાની પ્રતિજ્ઞા પૂરી કરી ઘણા આડંબર સહિત ચ'પાનગરીએ આણ્યે.
એવા અવસરે જગદ્ગુરુ પૃથ્વીને પાવન કરતાં, ગ્રામનુગ્રામે વિચરતા ચાંપાનગરીને વિષે પૂર્ણભદ્ર નામે વનમાં આવી સમે સર્યો ત્યાં કાણિક રાજા પ્રમુખ ઘણું આડ'ખરે વાંદવા નીકળ્યા પરમેશ્વરની દેશના સાંભળીને વૈરાગ્ય પામીને કાલાદિક દશે કુમારાની દશ માતાઓએ પુત્ર પૌત્રાદિકના અભાવથી દીક્ષા અંગીકાર કરી. હવે કેાણિક પરમગુરુને પૂછતા હવા કે હે પરમેશ્વર ? જેણે જન્મથી માંડીને કામભોગ ન ત્યજ્યા તે ચક્રવતી કઈ ગતિમાં જાય ? ત્યારે પ્રભુ મેલ્યા કે સાતમી નરકે જાય. અહી* શ્રી હરિભદ્રસૂરિષ્કૃત દશવૈકાલિક તથા શ્રી હેમચદ્રાચાર્ય કૃત વીરચરિત્ર અને નવપદ પ્રકરણવૃત્તિ એમના અનુસારે ચક્રવતી અષોગતિ જાય. અને શ્રી ભગવતીસૂત્રના અનુસારે સાતમી નરકે જાય. એ મતાંતર છે. ફરી કાણિક ખેલ્યા કે, હે સ્વામિન્ । હું મરીને કયાં જઈશ ? ત્યારે પ્રભુ મેલ્યા-કે તુ છઠ્ઠી નરકે જઈશ. ત્યારે કાણિક આલ્યા, શું હુ` સાતમી નરકે નહીં જા? ત્યારે પ્રભુ મેલ્યા; તું ચક્રવત્તી જ નથી તે એ કેવા વિચાર કરે છે; કણિક આલ્યા, હું' કેમ ચક્રવતી નહી ? મારે ચક્રવતી' સરખી રાજઋદ્ધિ છે ત્યારે સ્વામી ખેલ્યા, કે ચૌદ રત્નમાં એક રત્ન એછુ' હાય તા પણ ચક્રવત્તી ન કહેવાય. તે સમયે અહકારના પર્યંત એવા જે કાણિક તેણે અહંકાર કરી લેાઢાના સાત એકેદ્રિ રત્ન ઉત્પન્ન કર્યાં. અને પદ્માવતીને સ્રીરત્ન ઠરાવ્યું. તથા હસ્તિરત્ન, અશ્વરત્ન પ્રમુખ તે અલ્પ બુદ્ધિના ધણીએ પાતાની બુદ્ધિએ કલ્પી લીધા.
હવે કાણિક ભરતક્ષેત્રને સાધતા, નવાનવા મનારથ કરતા અનુક્રમે વૈતાઢયની તમિસા ગુઢ્ઢા સુધી મહાપરાક્રમ ફારવતા પહોંચે. ત્યાં પેાતાની શક્તિને ન જાણતા ઉન્મત્તપણે તેણે દડે કરી ગુફાનાં બારણાં ઉઘાડવા માટે ત્રણ વાર તાડના કરી. ત્યારે કૃતમાલ નામના ગુઢ્ઢાના
aaaaadei
aboha
૮૮