________________
၇၀၉၉၀၉၉၀၉၇၉၇၉၀၀၉၀၉၉၀၉၉၀၉၉၀၉၇၉၀၀၉၀၇၈၉၉၉၇၉၇၉၀၀၀
અમારા પગ તો જેમ બેડીમાં ઘાલ્યા ઘાલે તેમ ઘાલ્યા છે. એમ કહીને તે વેશ્યા ત્યાં જ રહી. અને ઉદના પ્રમુખ કરવાને વારંવાર ત્યાં આવે. તે ઉર્તનાદિક કરતાં સાધુને સર્વ અંગે સ્પર્શ કરતી હતી. સાધુ પણ અનુક્રમે તેની સાથે વાત કરવા લાગ્યાં, ત્યારે તે પણ કટાક્ષ નેત્રે જેવા લાગી. અનુક્રમે કુલવાલુકનું ચિત્ત ચહ્યું. કહ્યું છે કે સ્ત્રીને સંગે કેટલી વાર તપસ્યા રહે? માગધિકા તથા મુનિને પરસ્પર શય્યા આસન, સંગ ભેગે થયે. સ્ત્રી ભર્તારને વ્યવહાર પ્રવર્તે. દિવષે દિવસે તે વ્યક્તપણે પ્રવર્તવા લાગે. પછી તેના કશાથી તે ચંપાનગરીએ આવ્યો. જે કામાંધ હોય તે વીન કિકર થઈને શું શું ન કરે ? यतः ।। सूप संयोजकृत्यादि, कुरुते प्रेरितः स्त्रिया ॥
स्नेहल दधि मध्नाति, पश्य मन्थानको न हि ॥ १ ॥ હવે ગણિકાએ રાજાને કહ્યું કે, કુલવાલુકને ભર્તાર કરી લાવી છું, હવે તે શું કરે? તે આજ્ઞા કરે. ત્યારે રાજાએ કુલવાલુકને કહ્યું કે જેમ વિશાલા નગરીને ભાંગીએ તેમ ઉપાય કરે! એવા રાજાના વચન સાંભળીને મહાબુદ્ધિને નિધાન તે કુલવાલુક લિંગીને વેષ કરી વિશાલા નગરીમાં અખલિત ગતિએ ચાલ્યો. કેણિક પણ આવીને નગરી વી ટી પડ્યો. એવામાં કુલવાલકે નગરીમાં આડું અવળું જોતાં શ્રી મુનિસુવ્રતસ્વામીને શુભ દેખીને વિચાર્યું કે, આ શુભની ઉત્તમ મુહૂર્ત પ્રતિષ્ઠા થઈ છે. માટે જ્યાં સુધી એ શુભ હોય ત્યાં સુધી આ નગરી ઇંદ્ર થકી પણ ન લેવાય?
હવે ત્યાંના લેક ગઢથી રૂંધન હોવાથી આકુલ વ્યાકુલ થયા થકાં તે કુલવાલુકને લિંગી જાણી પૂછવા લાગ્યા કે, અમારો ગઢ રાધ કયારે મટશે? તેમને કુલવાલક કહેવા લાગ્યો કે હું નિમિત્ત સમ્યક રીતે જાણું છું કે જ્યાં સુધી આ શુભ છે ત્યાં સુધી નગરીને રોધ નહિ મટે. માટે જ્યારે આ શૂભ ભાંગવા માંડશે, ત્યારે લશ્કર હતું જશે. એ નીશાની જાણજે. તે જ્યારે સઘળી ચૂલ ઉપાડી નાખશે ત્યારે તે સર્વ ઉપદ્રવ મટી જશે. તે વાત સાંભળી નગરના લેકે તે લશ્કરની બીકે
ssssssssssssssssssssssssssssssssssssssssssessages