________________
હવે તે સૂરની સ્ત્રી ઘણી રૂપવતી છે, તેને જોઈને રાજા તે સ્ત્રીને લેવા માટે છિદ્ર જોયા કરે છે. એક દિવસ સૂર બ્રાહ્મણુ પાડેાશી સાથે લડશે. લાતાં થકી પાડેશીનુ' મસ્તક ફૂટયું, તેથી તે પાડોશી મરી ગયા. ત્યારે રાજાએ તેનું સ દ્રવ્ય લૂંટી લીધું'. સ્ત્રીને પેાતાના અંતે ઉરમાં મૂકી અને સૂરને ત્યાંથી કાઢી મુકયા. ાયતઃશા
.
लवण समो नच्छि रसो, विन्नाण समो बंधवो नच्छि ॥ धम्म समो नच्छि निही, कोह समो वईरिओ नच्छि ॥ nu
માગમાં તેણે ક્રોધે કરી તાપસી દીક્ષા લીધી. ત્યાં ઘણું અજ્ઞાન કષ્ટ કરીને તે જે આ તપનુ ફળ હોય તો હુંચ્યા રાજાના વધને કરનારા થા. એવુ નિયાણુ. કરી મરણ પામીને વાયુ કુમારમાં દેવતા થયા. ત્યાં પૂર્વ ભવના વૈર કરીને નગર ઉપર ધૂળને વરસાદ વરસાવ્યે. સમસ્ત નગર ધૂળમાં દાટી દીધુ' ઇત્યાદિક પાપ કરી મરણુ પાસીને ડૂબ થયું. ત્યાંથી કાળ કરી પહેલી નરકે નારકી થયા, પછી અન'તા ભવ ભમીને મગદેશને વિષે, કાઈક ગામમાં પટેલ થયા. ત્યાં પણ મહા કષાયી થકા કષાય કરી ચૌટા વચ્ચે રાજા સાથે લો, ઉલ્સ ઠં વચન ખોલવા લાગ્યો. રાજાએ તે પટેલને વૃક્ષની શાખાએ આંધીને ઉધે મસ્તકે ટીગાડયા. ગાયતા
अनुचित कर्मारंभ, स्वजनविरोधेो बलीयसा स्पर्द्धा । प्रमदा जन विश्वासो मृत्यु द्वाराणि चत्वारि ॥१॥
એવા અવસરને વિષે કેવળજ્ઞાની ભગવંત વિચરતા વિચરતા તે ગામને વિષે સમેાસર્યા. રાજા પ્રમુખ સ કેવલી ભગવંતને વદન કરવા ગયા. ત્યાં કેવલી ભગવાને યા ધમય દેશના દીધી. શાયતના
go
संताप तनुते भिनन्ति विनय सौहार्द मुत्सादय, त्युदेग' जनयत्यवयवचन' सूते विष केवलम् ॥ कीर्ति कृतति दुर्मतिं वितरति व्यहति पुण्योदय, दत्तेयः कुगतिं सहातुमुचितो, रोषः सदोषः सताम् ॥ १ ॥
rachechaaaaaaaaaaaa caaosaac