________________
*
pes as es
ઉપર ઘણા સ્નેહ ઉત્પન્ન થાય છે તેનુ શું કારણ છે ત્યારે કેવળી ભગવ'તે ઉશ્ચિંતકુમારના ભવથી સંબધ કહી દેખાડયા. તે સાંભળીને રાજા પ્રમુખ અનેક ભવ્ય પ્રાણીએ દીક્ષા લઇ માહ્ને પહેાંચ્યા. તે ડૂ`અ ઘણેા ચાચ કરવા લાગ્યા. અનુક્રમે તે ડૂબ સમતા અંગીકાર કરી મોક્ષે જશે. માન ઉપ૨ ભિતકુમારની કથા કહી ॥ કૃતિ મવ માવનાચાં માનના મધ ગયા પછી માયાના બધ જાય છે. તે માટે હવે માયા વિષે કહે છે,
" માયાવિનો ધ્રુત્તિ વસ્લ પૈસા, જે પ્રાણી (માવિવો જે,) માચાવી હાય, તે પ્રાણી આ ભવે કે પરભવે (FE à.) પારકા (પેલા કુંત્તિ હૈ.) ચાકર થાય છે, એટલે કપટી પ્રાણી આ ભવે કે પરભવે પારકા દાસ થાય તિહાં આ ભવ આશ્રયી શેઠની પુત્રી પદ્મિનીની ક્યા કહે છે.
વણારસી નગરીમાં કમઠ નામે શેઠની પિમની નામની પુત્રી છે, તે પુત્રી મહા માયાનું ઘર છે. માતા-પિતાને કૂડ-કપટ-વિનયે કરીને રીઝવે છે. માતા પિતાને તેના ઉપર ઘણા રાગ છે. એક ક્ષણ માત્ર પશુ પુત્રીના વિષેાત્ર ખમી શકતા નથી. તે પુત્રી જ્યારે યૌવન અવસ્થામાં આવી ત્યારે કાઇ ચંદ્ર નામે પરદેશી વાણીયાને ઘેર જમાઇની પૃચ્છા –ઓળખાણ કરી પરણાવીને ઘેર રાખ્યા. એમ કરતા દ્મિનીના ખાપ મરી ગયા. ત્યારે ઘરના ધણી ચંદ્ર થયા. અને પદ્મિની નિકુશ થઇ. બર્તારને પણ કપટ વિનયે કરી રીઝવીને અન્ય પુરુષ સાથે અના ચાર સેવવા લાગી. તેના પતિ જાણે કે એ મહાસિત છે. એકદા તે પદ્મિનીએ પુત્ર પ્રસન્યેા. ત્યારે વિચાયું કે જે એ બાળકને હું સ્તનપાન કરાવીશ તે માહરા સ અવયવ શિથિલ થશે, અને શરીર પશુ નિખલ મનશે. ત્યારે વિષયના સ્વાદ જતા રહેશે. એમ વિચારીને પુત્રને ધવરાવે નહી'. ભર્તારને કહેવા લાગી કે હું સ્વામી ? આજ પત મારે કોઈ પુરુષના હાથ અઢયા નથી, તે હવે આ બાળકને સ્તનપાન કેમ કરાવું? ભર્તાર તેની સ` વાત સાચી માની. અને એક ધાવમાતા રાખી.
•
૦૩