________________
પિy 99999999999999999999999999999999999999 * જાતિ અને કુલ કહેશે. પ્રધાને કહ્યું કે તમે તે ગુણે કરી ગુણવત છે, તે અમે જાણીએ છીએ, પણ દુષ્ટ પાપીએ રાજાને વિરુદ્ધ કહીને શંકા ઉપજાવી છે. તે માટે તમને પગે લાગીને કુળ પ્રમુખ પૂછીએ છીએ. ત્યારે તે કુમારે પિતાની સર્વ વાત જણાવી. તે સાંભળીને સહુ હરખાયા.
રાજાએ શ્રીવાસ નગરે પિતાને દૂત મોકલ્યા. તે રાજા પણ સમાચાર વાંચી પ્રથમ પુત્ર મરણના સમાચાર સાંભળ્યા હતા, તે પાછો જીવતે સાંભળીને ઘણે હર્ષ પામ્યા. જિતશત્રુ રાજાને ઉપકાર માન્ય. જે એને મારા પુત્રને ઘેર રાખ્યો. પછી તે નરવાહન રાજાએ ભેટશું આપીને પિતાના પ્રધાનને જિતશત્રુ રાજાની પાસે મેકલ્યો. પ્રધાને જઈ યથાર્થ વાત કહી, તે સાંભળી રાજા વિચારવા લાગ્યો કે, અજ્ઞાને કરી મહા અનર્થ કયો હેત તે કેવું પરિણામ થાત ? એમ વિચારી ઘણી લજજા પામીને પિતાને અપરાધ ખમાવતે કુમાર પ્રત્યે કહેવા લાગ્યો કે, અર્ધ રાજ્ય મેં આજે તમને આપ્યું. પછી કુમારની ઈચ્છા ન હોવા છતાં પણ ઘણું આગ્રહપૂર્વક કુમારને રાજ્યાભિષેક કરીને રાજા પિતે તપોવનમાં જઈ તપ કરવા લાગ્યો. હવે તે લલિતાંગકુમાર પુયે કરી ઘણે શોભતે હતે. યતઃ
पुण्यादवाप्यते राज्य, पुण्यादवाप्यते जयः ।
पुण्यादवाप्यते लक्ष्मी, यतो धर्म स्ततो जयः ॥१॥ - હવે તે લલિતાંગ કુમાર પિતાનું રાજ્ય સારા મંત્રીશ્વરને સેંપીને પુષ્પાવતી રાણે સહિત પ્રધાનાદિક પરિવારને સાથે તેડી નગર લેકોની રજા લઈને અવિચ્છિન્ન પ્રયાણે પિતાના પિતા પાસે આવ્યો. પિતાએ આડંબરપૂર્વક પ્રવેશ મહોત્સવ કર્યો. પિતા પુત્રે પરસ્પર ઘણા સનેહના વચન કા. પછી કુમારે કહ્યું કે હે સ્વામી ! ચંપાનું રાજ્ય કઈક સામંતને મોકલી તમારે આધીન કરે. તેને પિતાએ કહ્યું “તહારૂ રાજ્ય લેવે સર્યું. તે તે સામું મારું કુળ અજવાળ્યું.' - હવે એક દિવસ પિતા કહેવા લાગ્યા કે, હે પુત્ર? આ રાજ્ય